SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ૨૪], અને ‘વિજયસિંહસૂરિ નિર્વાણુરાસ' [પૃ. ૧૭૮.૨૧] પણ જીએ.) * બીરાજો (પા.) પા. મા. ૧૩ સ. ખીલવાણિ (પા.) પા. મા. ૧૩.—કુક્ષ પાસેનું બડવાણિ ? * ત્યાંના ‘બાવન ગજા બાહુબલિ' પ્રસિદ્ધ છે.) * એહેા (પા.) પા. મા. ૧૩ ડ, • * ભટેર (પા.) પા. મા. ૧૧ અ. ભટેવએ (પા.) પા. છ. ૨૭.—(ચાણસ્માના ‘ભટેવા પા.’ આજે પણ પૂજાય છે; મેવિજપ ૧૫૦.૧૩, ‘લલિતપ્રભસૂરિ ઢાલ ૨૨ (પૃ. ૯૦) ‘ભવુ શ્રીપાસ’, વૃદ્ધિવિજયગણિરાસ' [ઐ. રા. સં. ૩, પૃ. ૫૩.૯ ] અને ‘વૃદ્ધિસાગરસૂરિરાસ’ [ત્યાં ૪ પૃ. ૬૨.૪], શ્રીવિજયધર્મસૂરિજીની નેટ ત્યાં જ, પ્રસ્તાવના પૃ. ૪૮ પણ જુઓ.) ભદ્રેસર (પા.) પા. મા. ૧૧ ડ.—(કચ્છના ભૂતપૂર્વ ‘ભદ્રાવતી’] ભદ્રેશ્વરમાં એક અતિ પ્રાચીન પા. મંદિર હતું કે જેને જીર્ણોદ્વાર જગડુશાહ દ્વારા સં. ૧૩૧૫માં થયા હતા; તેનો નાશ થયા પછી ત્યાં એક મહાવીર મંદિર કરાવવામાં આવ્યું કે જેની એક દેવકુલિકામાં ભૂતપૂર્વ પા. મંદિરની પા. પ્રતિમા સ્થાપિત છે, જીએ મુનિ વિદ્યાવિજય, ‘કચ્છયાત્રા’ પૃ. ૧૪૨ અને ‘જૈન તીર્થોના ઇતિહાસ' પૃ. ૫૦.) ભરૂચ્ચછ દ.ચે. (મુણિ સુવએ)-(સુપ્રસિદ્ધ ભચતીર્થ) * ભલેસ (પા.) પા.છ. ૩૨.—(=ભદ્રેસર) ભાભા (પા.) પા.૭.૩૨; મા.મા. ૧૧ બ.(આ નામનાં પા. બિંબે અનેક સ્થાનેમાં છે; દેવચંદ ૩૭.૮૧ અને શીલવિજય ૧૨૪.૧૪૧ અમદાવાદ ના ભાભાનું નામ લે છે; ત્યાંની દાસીવાડાની પે।ળમાં આજે પણ ભાભા પા. છે, મેવિજય ૧૫૦.૧૦; રત્નકુશલ ૧૬૯.૪, શાંતિકુશલ ૧૯૮. ૫ પણ જુઓ.—વૃદ્ધિવિજયગણિ રાસ,” ઐ.રા.મં. ભાગ ૩ પૃ. ૫૦૯ માં પાટણના ‘ભાભા પા.” અને લલિતપ્રભસૂરિ ઢાલ.૧૨ (પૃ.૭૮)માં ભાભાને પાડા ઉલ્લિખિત છે.) * ભાવીકેા (પા.) પા.મા. ૧૧ સ ભીડભંજન જુએ ભાડિભંજન ભીડિભંજન (પા.) પા.છ. ૨૨; પા.મા. ૧૧ બ [ભીડભંજન](આ નામની પ્રતિમાના ઉલ્લેખા જીએ: કલ્યાણસાગર ૭૧.૧૫, મેવિજય ૧૫૦. ૧૩, રત્નકુશલ ૧૬૯.૫, શાંતિકુશલ ૧૯૯.૧૦, શીલવિજય ૧૨૩.૧૨૬, મેધ ૧૫૦.૧૩ માં. -ગાંધી, “પાવાગઢ પૃ.૧૧૬ પ્રમાણે આ પ્રતિમા પહેલાં
SR No.006296
Book TitleTran Prachin Gujarati Krutio
Original Sutra AuthorN/A
AuthorSharlotte Crouse, Subhadraevi
PublisherGujarat Vidyasabha
Publication Year1951
Total Pages114
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy