________________
અથવા તે પાટણ પાસેનું વડલી હોય કે જે લલિતપ્રભસૂરિ ઢાલ ૨૧ (પૃ. ૨૮)માં ઉલિખિત છે, યા તો ઈડર પાસેનું વડાલી હાય.)
બનથલી (પા.) પા. મા. ૧૩ ડ.—(કાઠિયાવાડમાં જૂનાગઢ પાસેનું વંથળી).
બભણવાડ 9. ચિ. ૮.—(ઈડર પાસે; જુઓ મુનિ જયંતવિજય બ્રાહ્મણવાડા’.)
બલા (પા.) પા. છે. ૪૬, પા. મા. ૧૩ બ.—(આ બોજા પા.” હોય કે જે વંથળી પાસે ચોરવાડ નજીક] આવેલા બેરેજમાં પૂજાય છે; જુઓ મુનિ જયંતવિજય, વિહાવર્ણન' પૃ. ૬૧ નં. ૩૪; સરખાવો શાંતિકુશલ ૧૯૮.૩ [બલાઈ. પા.), રત્નકુશલ ૧૭૦.૧૬ [બલજા'...પા.], મેરુ કીર્તિ ૧૪.૧૯ [બેલજિ...દીવ પાસે), મેઘવિજય ૧૫૦.૮ [બલે જ પાસ', ઉના પાસે).
બલોલીયો (પા.) પા. મા. ૧૫ અ. આ બેલે (પા.) પા. મા. ૧૩ સ.(મહેસાણા પાસેનું બલોલ ?) * બહુરૂપે (પા.) પા. મા. ૨૧ ડ.
બાવો (પા.) પા. મા. ૧૩ સ.—(સિરોહી રાજ્યમાં આવેલા નિતડામાં ‘બાવા પા.” બિરાજમાન છે.)
બાડમેર (પા.) પા. મા. ૧૩ આ.—-(વાભટ્ટ દ્વારા વસાવ્યું જેધપુરમાંનું બાડમેર, ત્યાં આજે પણ જ મંદિરના મૂલનાયક પા. છે; તેના ઉલ્લેખો કલ્યાણસાગર ૭૨.૨૭, મૂલા ૮.૫, અષ્ટો. ૮૪માં જાઓ.)
બાહાધરપુરણ (પા.) પા. મા. ૧૩ ડ–(આધુનિક બાદરપુર ખાનદેશમાં ધૂલિયા પાસે, જુઓ મુનિ જયંતવિજય, વિહારવર્ણન પૃ. ૯૪. નં. ૨૧૭.)
* બાહુલી (પા.) પા. મા. ૧૩ સ–(અમદાવાદ પાસેનું બાવલા ગામ?).
* બિહરીય (પા.) પા. મા. ૧૩ બ. બીબડેદ (પા.) પા. મા. ૧૩ અ.-(રતલામ પાસેનું બીબલોદ?)
બીબીપુર (ત્યાંના પા.) પા. છ. ૩૩ [ચિંતામણિ પા. પા. મા. ૬ ડ.–(આ અમદાવાદના એક પરા તરીકે ઉલ્લિખિત છે; ત્યાંના ‘ચિંતામણિ પાને ઉલ્લેખ દેવચંદ ૩૯.૧૮માં પણ આવેલ છે -શાંતિકુશલ ૧૯૯. ૧૬, શાલવિજય ૯૭.૧૪, “રાજસાગરસૂરિ નિર્વાણરસ’ જૈિ. ઐ. ગુ. કા. સં. પૃ. ૫૭.રર) તથા વિજયદેવસૂરિ નિર્વાણરાસ’ [. ૧૭ર.ર૦; ૧૭૩.