________________
[ ૪૨ ].
[રાદ્વેશ્વર મહાતીર્થ
આવીને પૂજન કરે છે, શ્રીનેમિનાથ પ્રભુ અનેક મુનિએ સાથે અહીં સમવસર્યા હતા, આ તીર્થની છ માસ સુધી નિરંતર એકાગ્ર મનથી સેવા કરવાથી અભીષ્ટ ફળ મળે છે, વગેરે. (સ્તા. ૧૮ ); (૫) શંખેશ્વરજીની સેવાભક્તિ કરવાવાળા શંખેશ્વરનિવાસી સાધુ–સંતા પણ હજી સુધી સારી રીતે સુખી છે. ( સ્તા॰ ૫૦ ); (૬) આ મૂર્ત્તિના પ્રભાવથી શ્રીઅભયદેવસૂરિજી મહારાજના કાઢ રોગના નાશ થયા હતા. (સ્તા. ૬૩ ); (૭) અઢારે વર્ણના લેાકે પૂજાની સામગ્રી લઈને આવીને સેવા કરે છે. ( ા. ૧૧૧, ૧૧૨); (૮) જગતની આશા પૂરવામાં ચિંતામણિરત્ન સમાન છે. (સ્તા. ૧૦૦); (૯) સ્તા૦ ૧૫૮ માં આપેલા ૩૧ કડીવાળા આખા છંદમાં પ્રાભાવિકતાનું આબેહૂબ રીતે વર્ણન આપેલું છે. આ ઉપરાંત, પ્રત્યક્ષ પરચા પૂરનાર, પરચાપૂરણપાસ,રાગાદિ સાત અથવા આઠ ભય નિવારક, પુરુષાદાણી,કામઘટ, ભવતારણ, ભયવારણ, સુખકારણુ, અશરણશરણ, મનેરથપૂરક, શાક ભય માહાદિ નાશક, પતિતપાવન, ભીડભંજન, કલ્પતરુ, ચિંતામણિ, કામકુંભ, કામધેનુ, મનેારથ પૂર્ણ કરનાર, સર્વેનાં દુ:ખ હરનાર, સમરતાં હંમેશાં સહાય આપનાર, જેમને સુર નર વિદ્યાધર પૂજે છે, દેશદેશના તથા ગામેગામના સંઘા અને જગતના અસંખ્ય મનુષ્યા જેમની યાત્રાએ આવે છે; વગેરે વગેરે તેા ઘણાં જ ગ્રંથા સ્તાત્રો સ્તવના આદિમાં લખ્યું છે. આ ઉપરથી જણાય છે કે—આગળના લેાકેાની તા
૧ જુએ સ્તેાત્રાંક ૧, ૨, ૩, ૫, ૮ થી ૧૨, ૧૫, ૧૭, ૧૮, ૨૧, ૨૪, ૪૧, ૪૬, ૪૭, ૪૮, ૫૦, ૫૧, ૫૪, ૫૬ થી ૬૧, ૬૩ થી ૬૮, ૭૦, ૭૭ થી ૮૧, ૮૩, ૮૮, ૯૨, ૯૩, ૧૦૧, ૧૦૨, ૧૦૩,