________________
v૦ ૬ : પ્રમા-માલ્પિ ] –
–[ કરૂ ] આ તીર્થ ઉપર અપૂર્વ ભક્તિ-શ્રદ્ધા હતી જ, પરંતુ સં. ૧૧૫૫ પછી પણ સારી આલમની આ તીર્થ ઉપર શ્રદ્ધા-ભક્તિ એકધારી આજ સુધી ચાલી આવી છે. તે પછી આ તીર્થને પિતાનું માનનાર તમામ રેનોની ભક્તિ હોય તેમાં તે આશ્ચર્ય જ શું છે? આમાં આપેલાં સ્તોત્રો જ એ ભક્તિને પુરવાર કરી આપે છે. આમાં આપેલાં તેત્રો અને તે ઉપરાંત બીજા પણ અનેક ગ્રંથો સ્તોત્ર આદિના લેખકે આચાર્યો, મુનિરાજે અને ગૃહસ્થ કવિઓએ, કેઈએ આ તીર્થને ઈતિહાસ લખીને, કેઈએ પ્રભાવમાહાસ્ય લખીને, કેઈએ સ્તુતિ કરીને, કેઈએ વિસ્તૃત વર્ણન લખીને, કેઈએ નવાં સ્તોત્ર રચીને તે કેઈએ પોતાના ગ્રંથની આદિ, મધ્ય કે અંતમાં શંખેશ્વરજીનું સ્મરણ કરીને–નમસ્કાર કરીને–પિતાની ભક્તિ પ્રદર્શિત કરી છે. મહાસમર્થ વિદ્વાન શ્રીમાન્ થશેવિજયજી મહારાજે ભક્તિરસથી ભરપૂર સ્તુતિથી ભરેલું સંસ્કૃતમાં ૧૧૩ કલેકેનું મોટું સ્તોત્ર રચ્યું છે. આમાં તેમણે શ્રી શંખેશ્વર તીર્થની મુક્ત કંઠે સ્તુતિ કરી છે. વળી પ્રાય: એમણે જ સંસ્કૃતમાં રચેલ “શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન" (સ્તો. ૮)માં શ્રી શંખેશ્વરજીની મૂર્તિના પ્રભાવનું અદ્ભુત રીતે વર્ણન કરવા સાથે આખા સ્તોત્રમાં મૂર્તિની જ સ્તુતિ કરેલી છે. આમાં આપેલાં તેત્રાદિમાંથી કેટલાંકમાં વિશેષરૂપે તેમની પ્રભાવિતાનું વર્ણન કરેલું છે તે કેટલાંકમાં વિશેષ રૂપે સ્તુતિ કરેલી છે અને કેટલાંક તેત્રમાં ૧૦૮, ૧૦૯, ૧૧૧, ૧૧૨, ૧૨૩, ૧૨૯ થી ૧૩૨, ૧૩૪, ૧૩૫, ૧૩૮, ૧૪૧, ૧૪૫, ૧૪૮, ૧૪૯, ૧૫૦, ૧૫૨ થી ૧૫૫, ૧૫૭ થી ૧૬૨.