________________
પ્ર૦ ૪ : તીર્થની ઉત્પત્તિ ]
-[ ૨૩ ]
શ્રીકૃષ્ણે અતિ મનેહર નવીન જિનાલય બંધાવીને તેમાં શ્રી નેમિનાથ ભગવાનની સૂચનાથીપ ઉક્ત, શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની મહાપ્રાભાવિક મૂર્તિને પાતે બિરાજમાન કરી.
૪ સ્તા ૨૪ માં લખ્યું છે કે-શ્રીકૃષ્ણે શખેશ્વર ગામમાં શ્રીશ‘ખેશ્વર પાર્શ્વનાથનું જિનાલય ઘણા પરિશ્રમપૂર્વક એવી બાંધણીથી બંધાવ્યું હતું કે પોતે દ્વારિકા નગરીના પેાતાના મહેલમાંથી શ્રીશખેશ્વર પાર્શ્વનાજીનાં હમેશાં દર્શન કરી શકતા હતા. તેમજ સ્તે।૦૮૦ માં લખ્યું છે કે–શ્રીકૃષ્ણે શ ́ખેશ્વરમાં શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું મદિર એવી બાંધણીથી બંધાવ્યું હતું કે તે મદિરની ઉપર ફરકતી ધજા શ્રીકૃષ્ણ દ્વારિકા નગરીમાંના પેાતાના મહેલમાં બેઠા બેઠા જોઇ શકતા હતા. ઉપર આવેલી બન્ને સ્તેાત્રાની વાત મહાપ્રાભાવિક તીર્થ ઉપરની પવિત્ર ભક્તિને લીધે ઉત્પન્ન થયેલી—ચાલી આવતી દંતકચાએ સાંભળીને તેના લેખકાએ લખી હશે, એમ જણાય છે.
૫ ‘યાદવાની પ્રેરણાથી ’. સ્તા. ૩૯
૬ ધરણેન્દ્ર શ્રીકૃષ્ણને આપેલી શ્રીપાર્શ્વ પ્રભુની અસલ મૂર્તિને રાખપુર (શંખેશ્વર)માં સ્થાપન કર્યાંનું ઘણાં જ સ્તેાત્રા વગેરેમાં લખ્યું છે. જ્યારે ફક્ત એક જ કલ્પ (સ્તંત્ર નં. ૧)માં લખ્યું છે કે શ્રીકૃષ્ણે રખપુર નગર વસાવી, તેમાં નવીન જિનાલય બંધાવીને તેમાં શ્રી *પા નાથ પ્રભુજીની નવી મૂર્ત્તિ કરાવીને સ્થાપન કરી, અને સૌધમેન્દ્રે આપેલી અસલ મૂર્તિને પેાતાની સાથે લઇ જઈને દ્વારિકા નગરીમાં મનેાહર નવીન જિનાલય બંધાવીને તેમાં સ્થાપન કરીને ૭૦૦ વ સુધી તેમણે અતિ ભક્તિપૂર્વક પૂછ. આ ઉપરાંત આ કલ્પમાં લખ્યું છે કે—આ મૂર્તિએ અનેક ઠેકાણે દર્શન દીધાં છે, અનેક ઠેકાણે પૂજાણી છે, હજી પણ અનેક ઠેકાણે પૂજાશે. અને આ મૂર્ત્તિથી જ સ્તંભન પાર્શ્વનાથ અને શખેશ્વર પાર્શ્વનાથ વગેરે તીર્થાં થયાં છે, વગેરે. પરંતુ શ્રીનેમિનાથ પ્રભુજીએ અવધિજ્ઞાનથી દ્વારિકા નગરીને નાશ