________________
[ २९० ]
- [शलेश्वर महातीर्थ
मंगलाचरणमां शंखेश्वरजीना उल्लेखो
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ વિબનિવારક અને વાંછિતસાધક તરીકે અતિ વિખ્યાત હોવાના કારણે, ઘણું ગ્રંથકારોએ પિતાના ગ્રંથન આદિ, મધ્ય કે અંતમાં મંગલાચરણરૂપે શ્રી શખેશ્વર પાશ્વપ્રભુજીની સ્તુતિ કરી છે. આ રીતે મંગલાચરણમાં શંખેશ્વરજીની સ્તુતિવાળા કેટલાક ઉલ્લેખ નીચે મુજબ છે.
[१६५] स्तुमः शलेश्वरं पार्थ मध्यलोके प्रतिष्ठितम् ।
देहलीदीपकन्यायाद् भुवनत्रयदीपकम् ॥१॥ શ્રી વિનયવિજયજી ઉપા. કૃત દ્રવ્ય પ્રકાશ, દ્વિતીય સર્ગનું મંગલાચરણ,
[१६६] जयत्यभिनवः कोऽपि शर्केश्वरदिनेश्वरः।
त्रिविष्टपोद्योतहेतुर्नरक्षेत्रस्थितोऽपि यः॥१॥ શ્રીવિનયવિજ્યજી ઉપા. કૃત ક્ષેત્ર પ્રકાશ, બારમા સર્ગનું મંગલાચરણ,
[१६७] उज्जिजीव जरासंध-जराजर्जरितं जवात् ।
यतो यदुबलं सोऽस्तु पीयूषप्रतिमः श्रिये ॥१॥ શ્રીવિનયવિજયજી ઉપાડ કૃત ક્ષેત્ર પ્રકાશ, પંદરમા સર્ગનું મંગલાચરણ
[१६८] पाच शद्धेश्वरोत्तंसं नत्वा तत्त्वावबोधदम् ।
स्वरूपं स्वर्ण शैलस्य यथाश्रुतमथोच्यते ॥१॥ શ્રીવિનયવિજયજી ઉપા-કૃત ક્ષેત્રલોકપ્રકાશ, અઢારમા સર્ગનું મંગલાચરણ,