SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૮ ] – શ્વર મારી ઈમ થણીઓ શ્રીજિન વામાનંદન પાસ, ભવિ ભવિ મુઝ હે તુજ પદપંકજ વાસ. (૧) જગગુરુ જયવંતુ વિજયદાનગુરુસીસ, શ્રીત પગછદિનકર હીરવિજયસૂરીસ, પંડિતવર વીપા હસ્ત લહી સુપસાય, કવિ કહઈ વિદ્યાચંદ જય જય જય જિનરાય. (ર) ( કલશ ) ઈમ થયું જિનવર સંઘ સુખકર પાસ જિનવર ત્રેવીસમઉ, મુનિરાજ આજ નિણંદ વંદી દુરિત દુરઈ નીગમઉ, સંખેસર શ્રી પાસ આશા પૂરવઈ એ ગુણનિધઉ, વર વિબુધવી પાસીસ વિદ્યાચંદ કહઈ જય જગતિલઉ. (૪૩) ઈતિ શ્રીશંખેશ્વર પાર્શ્વજિન સ્તવન સંપૂર્ણ. બેલેખિ પંડિત વિદ્યાચંદ્ર ગણિના સંવત ૧૬૬૩ વષે શુભ ભવતાત ! | વિજયસેનસૂરિર. [ ૧૧૩ ] વાચક શ્રીપુણ્યકલશવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન તું મુજ આતમ, તું મુજ પ્રાણ આધાર; તુજ સમવડિ વાહૈ કો નહી, અલસર અવધાર. મે. (૫) સયસ તરહ હ આઠ ઉપરિ ભલા, સંવત સરસ વખાણ મગસિર વદિ હો બારસ શુભ દિને, યાત્રા ચઢી પરમાણુ.મ(૬) બે કરજેડી હે અરજ કહું એતી, ભવિભવિ સાનિધિ સામ; પુણ્યકશિ વાચકઈમ ભણે, પ્રહિ સમજુંરૂપ પ્રયામ. મો. (૭) ૪ પાટણની મુ. શ્રી જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતારેલ આ સ્તવનની શરૂઆતની ચાર કડી મળી નથી.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy