________________
(૩૭)
-હવ-સ્તોત્રાદ્રિ-સ્ત્રો ] –
– રર૭] [૧૧૨ ] શ્રીવિદ્યાચંદ્રગણુવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન વિપડિબેહી સંઘ ચતુરવિધિ જાણી;
એતલઉએ પરિકર થાપી શ્રી જિન પાસ, સંમેતશિખર ગિરિ પહતા લીલવિલાસ. સઉ વરસ આઊખુ પાલી એ પરિમાણુ, શ્રાવણ સુદિ આઠમી પુહતા જિન નિરવાણ; તેત્રીસ મુનિસર સાથઈ અણસણ કીધ, તે મુનિવરકેરા સકલ મનોરથ સીધ. | (૩૮) ઈમ પાસ જિનેસર કેરી દસ ભવ જેડ, ભણતાં નિત ભાવઈ ઘરિ ઘરિ વિંછિત કોડ; સંખેસર મંડન જાગઈ પાસ દયાલ, સમરથ મુજ સાહિબ સમરું સબલ ત્રિકાલ. ભાવઠિ ભય ભંજઈ રંજઈ વરણ અઢાર, મહિમા મહિમંડલિ મોટઉ આજ અપાર; વડ વિસહર કેસરી ચેર અગનિ જલ રોગ, ગજ રણુ ભય નાસઈ પાસ નામ સંયોગ. શશધરભાષાયુગમુનિ સંવત્સર જાણું, આ વદિ સાતમિ સમી નયર મંડાણ
* લીંબડી જ્ઞાનભંડારની એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતારેલ આ સ્તવનખ શરૂઆતની ૩૬ કડી નથી મળી. ૩૭ મી કડીથી પછી ભાગ સંપૂર્ણ છે.