________________
[ રર –
-- ઘેર મદારી ઈમ અદ મહાભય હરણ ચરણ સરણે હું આવે, તું સમરથ જિનરાજ આજ પૂરવ પુન્ય પાયે; સાહિબ સાચો તેહ જેહ નિય સેવક પાલઈ, મુજ કેરી તું આધિ વ્યાધિ આપદ ભર ટાલ ઈ. (૨૦) શાકની ડાકણું ભૂત પ્રેત જેટીંગ પ્રચંડા, ખયસ બાવન વીર કડિ છપન્ન ચામુંડા; કાત્યાયની સાઠિશ્ચારિ ગિની ગ્રહપીડા, નવિ હાઇ જિન પાસ નામ દુખ નાવઈ નીડા. (૨૧) વર્ણ અઢારઈ દેવ સેવ તુજ કેરી આવઈ, નાનાવિધિ તે લેગ ચગ સગઈ લ્યાવઈ; પરખ પુરતા પૂરવઈ એ ચૂરઈ દુઃખદાહ, ધન ધન તે જન જાણિએ જેહનઈ તું નાહ. (૨૨) સુંદર ગુર્જર દેશ સહુ દેશ શૃંગાર, વિનય વિવેક વિચાર સાર ગુણરયણ ભંડાર તિહાં બઈઠે પ્રભુ પાસ આસ પૂરઈ મન કેરી, સલ સુરાસુર લેક થોક સેવા સારઈ તેરી. (૨૫) શશિ જલનિધિ રસ ચંદ્રમાન સંવતની ભાસ, કાર્તિકથી ધરિ ગણુત જેહ હાઈ બારમે માસ; ઈદ બિંદુ દેઈ લિખીય જોઇ સિતતિથિ અભિધાન, તિણિ દિન ગુણિઓ પાસદેવ રવિવાર પ્રધાન. (૨) તપગણગણવિભાસણિક દિgયર સમ દીપઈ વિજયસેનસૂરિ સીહ વાદિ દલ જીપ શાંતિચંદ્ર ઉવક્ઝાય રાય પાય સેવા પામી, અમરચંદ્ર ઈમ વિદઈ વાણુ ભગતઈ સિરનામી. (૨૫)
ઈતિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન સંપૂર્ણમા મુનિ શિવવિજેમ વાચનાર્થમા શ્રી રસ્તુ.