________________
કર-સ્તોત્રવિ-લોદ –
–[ રર૧] [૧૧૧] શ્રીઅમરચંદ્રમુનિવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન ઈમ વદઈ વાણિ વાહિણ બઈઠા દીના, દેવ દેવીનઈ ભેગ ચગ માનઈ સહુ બીના. (૧૫) ગજઈ જલહર ખવઈ વીજ નવિ દીસઈ તરણ, સમરે જે જિન પાસ તામ પામઈ ઘરઘરણું; કુદ ભગંદર કુઠ બેયન સવાય, ચઉરાશિ હક હરસ અંધગડ સગવીસ. (૧૬) પાણપહે કર્ણરેગ હીઆહેડી જેહ, પીનસ પાઠઉં અડવૃદ્ધિ અંતર્ગડુ તેલ ગડ ગુંબડ નઈ દેહ દાહરાં ઘણું સનિપાત, કઠંદર હાડગંભીર જેહ નિર્બલ હઈ ઘાત. (૧૭) સાતપડે નઈ સાફ કમલ સંગ્રહણી કહઈ, એનંતર મુખ બારઈ તાવ જેણ દેહ દહીઈ; ઈત્યાદિક જે દેહગ દૂરઈ સહી નાસઈ, શ્રી સંખેસર પાસ નામ જપતાં ઉલ્લાસઈ. (૧૮) ચરણથકી જે કંઠતાં લેહ સાંકળ જડિયા, નિગડત પગિ અઢિલ જાસ સર વસિ પડિયા, કેપ રૂપ તવ ભૂપ પુરુષ ઉપરિ વલી માલઈ, છૂટઈ તે બંધઃખ તાંમ જે પાસ સંભાર. (૧૯)
૪ પાટણની મુ. શ્રી. જસવિજયજી મ. ના ભંડારની હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતારેલું આ સ્તવન અધૂરું મળ્યું છે તેની શરૂઆતની ૧૪ના કડી નથી મળી. પાછલે ભાગ સંપૂર્ણ મળ્યો છે.