SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૪ ] -[ शङ्खेश्वर महातीर्थ તેજી તુરગમ વાલિમા, મયગલ મલપતા; સખેસરા સભારતા, જયલછી વરતા. સુખદાતા૦ (૨) મનવંછિત મહિલા મિલે, ખંધવની જોડી; ભાવે જિનજી ભેટતાં, પણ કંચન કાડી. સુખદાતા॰ (૩) પૂજા પતિખ પૂરતા, સેવકની આસ; મન મનારથ પૂર્વે, સપ્રેસર પાસ. સુખદાતા (૪) [ ૧૧૦ ] શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન* શ્રી શખેશ્વર પાસ જિજ્ઞેશ્વર વઇિ રે, મહીમાં મહિમાવંત; જેહનઈ પ્રણમઇ સુરનર કિન્નર વિતરા રે, શ્રી સખેશ્વરુ રે. (૧) વાણુારીસિ અમરાપુરી સરીખિ જાણીઇ રે, અશ્વસેનનઇ રાજ; વામાદેવી તસ ધરણી સેાનાવરણી રે, અવતરઇ શ્રી જિનરાજ. શ્રી૦(૨) અનુક્રમિ જિનવર તિપતિ જનમિઆ રે, નામ દીધું શ્રી પાસ; રાવ પાલી............................ થાસ્તું કેવલ ખાસ. શ્રી॰ (૩) જગજન શંસ હૅલી જિનવર સવિ સહે રે, ટાલઈ બહુ મિથ્યાત; ત્રિગડઇ ખઇંસિ શ્રી જિનવર વેઇ દેશના રે, સુણિ કરઇ નવિ પાત શ્રી॰(૪ સમેતશિખર શ્રી જિનવર પહુંતા શિવપુરી રે, જે અછઇ અવિચલ વાસ; ...............કરું રે, પૂજો શ્રી જિનપાસ, શ્રી સખેશ્વર૦ (૫) *પાટણની મુ. જસવિજયજીના ભ’ડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું, × આ સ્થળે પાંડે ખડિત છે.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy