________________
-ર-સ્તોત્ર-સો -
– ૨૨ ] વાસુદેવ પ્રતિવાસુ મૂકે, એક એકથી કેય ન બૂઝે હે સાવ જરાસંધે જરા મેલી, બલભદ્રને કાનડ બેલિ હ. સા. (૪) ગયા નેમ જિનેસર પાસે, કહે નેમજી શું હવે થાશે હે સાવ અઠમ તપ કીજે, નાગરાયને ધ્યાન ધરીજે હો. સા. (૫) ત્રીજે દન નાગરાય, કૃષ્ણજીને લાગે પાય હો; સાવ પ્રતિમા પાસજી કેરી, તુમે આ નવલ નવેરી હો. સા. (૬) જૂની મૂરત દીપે સારી, પ્રભુ નમણે જરા નિવારી હો; સા સંખપુરી સુખપાયા, સખેસર નામ ધરાયા હો. સા(૭) નગર સંખેશ્વર વાસી, પ્રભુ બેઠા જોત વિલાસી હો સાવ દીઠે દેલત આપે, દુ:ખિયાનાં દાલિદ્ર કાપે છે. સા. (૮) ભાગ્યચંદ્ર ગુરુરાયા, નિત નમતાં પાતક જાયા હે; સા. ખુશાલચંદ્રગુણ ગાવે, પ્રભુ જપતાં નવનિધ આવે છે. સા. (૯)
[૧૧૭] શ્રીમાન વિજયધર્મસૂરીશ્વરજી
ગુરુવર્યવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન શ્રી શંખેશ્વર પાર્શ્વ, સુણ મુજ વિનતિ, આવ્યો છું હું આજ, આશા મેટી ધરી. (૧) લાખ રાશી છવા–ોનિ દ્વારા ભમ્મા; તે માંહે મનુષ્ય–જન્મ, અતિ હિ દુલ્લહે. (૨) તે પણ પૂર્વ પુણ્ય-પસાયે અનુભવ્યું, તે પણ દેવગુરુ ને, ધર્મ ન ઓળખે. (૩)