________________
[૨૨]–
– એશ્વર માતાશું થાશે પ્રભુ મુજ, તુજ કરુણ વિના , રઝ રાંકની પેરે, પામ્ય વિટંબના. (૪) ન દીધું શુદ્ધ દાન, સુપાત્રે ભાવથી; ન પાળ્યું વળી શીયલ, વિટંખ્ય કામથી. તપ તો નહીં કેઈ, આતમને કારણે શું ઝાઝું કહું નાથ, જાવું નરક બારણે. કીધા મેં જે કર્મ, જે તે વિવરી કહું, તે લાગે બહુ વાર, ભજન ક્યારે કરું. પૂર્વ વિરાધક ભાવથી, ભાવ ન ઉલ્લશે ચારિત્ર ડેય્ નાથ, કર્મ મેહની વસે. ક્ષણ ક્ષણમાં બહુ વાર, પરિણામની ભિન્નતા; તે જાણો છો મહારાજ, મારી વિકલતા. નહિ ગુણને લવલેશ, જગત ગુણ કહે તે સુણું મારું મન, હરખે અતિ ગહગહે. પણ થયું મુજ આજ, દર્શન દેવ અતિ ભલું પૂર્વ પુણ્ય પ્રાગે, કલ્પવૃક્ષ ફળ્યું. (૧૧) માગું દીન-દયાળ, ચરણની સેવના; હેજે વૃદ્ધિ-ધર્મની, ભવભવ ભાવના. (૧૨)
[ ૧૦૮]. શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન શ્રી સખેસર પાસ જિનેસર લેટિયે, ભવનાં સંચિત પાપ પરા સબ મેટિયે, * “રત્નસાગર ” ભાગ પહેલે, પૃ. ૧૩૪ માંથી ઉતાર્યું.
(૧૦)