________________
[ ર૨૦ ]
– - શ્વર મહાતીર્થપામ્યા જ્ઞાન દર્શન શ્રીકાર, તજીઆ ઘાતી લા ભવપાર રે.
ધરણદા. (૧) એનું જોગમુદ્રાનું રૂપ, દેખી મેહ્યા સુર નર ભૂપ પૂજતાં મુદ્દો ભવજળકૂપ, વળી પ્રગટયો સહજ સ્વરૂપ રે.
ધરણીંદા (૨) જિનાજી શ્રી શંખેશ્વર પાસ, પૂરી જાદવ લેકની આશ; કીધો શખેશ્વરપુર વાસ, જસ ધ્યાતા હેયે અઘ નાશ રે.
| ધરણદા. (૩) ગણધર વાચક મુનિ સમુદાય, દેવ ચતુર્વિધ તુમ ગુણ ગાય, વંછિત કારજ એહનાં થાય, કરજેડી નમે સહુ પાય રે.
ધરણીંદા () કારણથી જેમ કારજ હોય, તેમ મેં સમર્યા પ્રભુજીને જે, જીવપ્રદેશે મળને ધોય, ધર્મચંદ કેવળ લહે સેય રે.
ધરણદા. (૫) [૧૦૬ ]. શ્રી ખુશાલચંદ્રવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન શ્રી ખેસર સુખકારિ, પ્રભુ મૂરત મેહનગારીહે સાહિબ સુખકારી, દેખી મુજ મન મહેત્રિભુવનમાં સબળે સેહેહે.સાહિબ સુખકારી.(૧) અશ્વસેન કુલચંદા, પ્રભુ વામાજિકા નંદા હે; સા નગરી વણારસી જાણે, વહે ગંગાજલ સપરાણે છે. સા. (૨) ચઉદે સુપને જાયા, છપન કુમરી ફુલરાયા હે; સાવ જાદવકુલમાં જાણે, ત્રણ ખંડમાં કાનડ રાણે છે. સા. (૩)
૧ પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું.