SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ -૧-રતોરારિ-સન્તો – – ૨૨૧] (કલશ) ઇય પાસ જિણવર નમિય સુરવર શ્રી સખેસર રાજીઓ, ઈમ થયું ભગર્તિ લાભ જાણી અતુલ મહિમા ગાજીઓ; તપગચ્છમંડન દુરિયખંડન શ્રી હીરવિજયસૂરીસરે, તસ પાય સેવી કુશલવર્ધન સીસ વિંછીય સુહ કરે. (૩૩) [૧૪] શ્રી દેવવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવનક ( રાગ-ધન્યાશ્રી ) વામાકુ નંદન સેવું, એવું જગદાનંદન સાહિબ; નરખત અતિહિં, મને હર દેવઉ દેવઉ. વામાકુ નંદન. | (આંચલી) (૧) સંકટ વિકટ ચૂરણ તંહિ, કુમતિ કુમદ ગાલિઓ; સેવકકુ શુભ પદવી દેઈ, રેગાંગી રેગ ટાલિઓ રે. વામાકું(૨) અદ્ધિ વૃદ્ધિ સવિ સંપદ આલુ, ભવ ભવ ભીતિ નિવાર; દેવઉ કહઈ ખેસર સામી, સેવક નિજ કારઉરે. વીમાકુ (૩) [૧૫] શ્રી ધર્મચંદ્રવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન ધરણદા કરે સેવના પ્રભુ તારી, પૂજે પદ્માવતી જગ પ્યારી રે. વામાદેવી માત મલાર, ઘનઘાતી ચારેને ટાળ; * પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું..
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy