SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬૮ ] - [ शतेश्वर महातीर्थ ગંડમાલ વાલા િએ મા॰, નાસઈં રાગ લેિસ; સુણિ અગિન ચાર ભય સવ ટલઈં મા, તુમ નામિ સિવૅસેષ. સુણુિ॰ (૨૫) જે ભવિચણુ ભાવિ કરી એ મા॰, પૂજ કર અતિસાર. સુણિ॰ સુખડિ કેસરસ્યું ઘસી એ મા॰, લેલી ઘન ઘનસાર. સુણિ॰ (૨૬) સુણિ થાક ગૂજર માલવ સારડી એ મા॰, મારુઆડના લેાક; તુમનઇ ભેટણ આવતા એ મા॰, દીસ છઇ બહુ સુણિ॰ (૨૭) તેહતા મનવછીઉ મા॰, સીજઇ છંઈ સિવ કાજ; સુણિ॰ જે તુમ સેવા મિન ધરઈં એ મા॰, પામઈ અવિચલ રાજ. સુણિ॰ (૨૮) સુણિ ચિંતામણિ કલર્પતરુ એ મા॰, કામકુલ જયદાય; કામધેણુ રિ તસતણુઇ એ મા॰, જે વયિ તુમ પાય. સુણિ॰ (૨૯) તુમ નામિ સુખ સંપદા એ મા॰, તુમ નામિ જયકાર; સુણિ॰ તુમ નામિ ભાવિટ ટલઇ એ મા॰, તુમ નામિ ભવપાર. સુણિ (૩૦) તુમ નાર્મિ ધરણીપતિ એ માળ, સેવ કરઇ કર જોડિ; સુણિ તુમ નાર્મિ મણિ માણિક એ મા॰, તુમ નાર્મિ ધન કાર્ડિ સુણિ૦ (૩૧) ગેાલા માહુિં મઇ તળ્યું એ મા, શ્રી સખેસર પાસ; સુણિ ઋદ્ધિ વૃદ્ધિ કરજ્યા ઘણી એ મા॰, પુર મનની આસ. સુણિ૦ (૩૨)
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy