________________
[ ૨૦૮ ] –
-રાજેશ્વર મદાતીર્થજિનપતિ પાસ આસ મુજ પૂર રે, સાચો રે સખેસરો
મહારાજ હે; જિન જિનપતિ શ્રીગુરુ પદ્યવિજયતણે રે, કે માર્ગે રે રૂપવિજય
શિવરાજ છે. જિન. (૬)
[ ૯૮] શ્રી રૂપવિજયવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન
(સખી પડવે તે પહેલી જાણે રે-એ દેશી ) ત્રેવીસમો શ્રી જિનરાજ રે, નામું સુધરેં સવિ કાજ રે; લહે લીલા લચ્છી સમાજ, શખેશ્વર પાસજી જયકારી રે.
જૂની મૂરત મેહનગારી રે. શંખેશ્વર (૧) અતીત ચોવીસી મઝાર રે, નવમા દાદર સાર રે, જિનરાજ જગત સણગાર,
શંખેશ્વર (૨) પેઢાલ સાવક ગુણધારી રે, જિનવાણી સુણી મનુહારી રે; પાસ તીરથે મુગતિ સંભારી,
શંખેશ્વર૦ (૩) પ્રભુ પડિમા ભરાવી રંગે રે, સસી સૂરજ પૂછ ઉમંગે રે; નાગી ઘણે ઓછંગે રે,
શંખેશ્વર૦ (૪) સુરનર વિદ્યાધર વૃંદરે, કરી સેવના અધિક આણંદ રે; યદુવારે પૂજી ધરણંદ રે,
શંખેશ્વર૦ (૫) યદુસેના જરાઈ ભરાણું રે, જિન નેમ ને સારંગપાણી રે; કરાવી ભક્તિ ભાવના આંણી,
શંખેશ્વર (૬) જરાસિંધુ જરા દુઃખ ભારી રે, તુમ્હવીણ પ્રભુ કુણે નીસ્તારી રે; તુઓં જગત જંતુ હિતકારી, - શંખેશ્વર (૭) પાટણની શ્રી. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું.