SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ -૫-સ્ત્રોતસોદ ] [૭] શ્રી રૂપવિજયવિરચિત શ્રી શ ંખેશ્વર પાર્શ્વજિન સ્તવન× જિનપતિ અવિનાસી કાસીધણી રે, કે મનની રે આશા પૂરણહાર હા; જિનપતિ આલગડી રે; જિનપતિ અશ્વસેન કુલચ ંદલા રે, વાલા હૈ વામા માત મલ્હાર હા. જિન॰ (૧) જિનપતિ ત્રણ્ય ભુવન સિર સેહરા રે, કે સેવે રે ચેાસિક સુરતિ પાચ હા; જિનજિનપતિ નાચે નવનવ છ ંદથી રે, કે સુરવધુ મધુર સ્વરે વી ગાય હા. જિન॰ (૨) જિનપતિ તુજ રૂપે રતિપતિ ધસ્યા રે, કે અંગથી લાજી થયા છે અનંગ હા; જિન॰ કે તું છે ગુણની રાસી નિસંગ હા. જિન૦ (૩) કે કરુણા રે કરી દીધા નવકાર હેા; જિન॰ જિનપતિ તુજ ઉપમ કેાઇ જગ નહીં રે, જિનપતિ નાગપતિ કર્યા નાગને રે, જિનપતિ સેાલ સહસ અણુગારને રે, કે સાહુણી અડતીસ સહસ નિસ્તાર હા. જિન॰ (૪) જિનપતિ ધરણુરાય પદમાવતી હૈ, કે સેવે રે પાસ જક્ષ વલી પાય હા; જિનજિનપતિ જાદવની નાસી જરા રે, કે તેા હવે અમને કર સુપસાય હા. નિ૦ (૫) *પાટણની શ્રી. જવિજ્યજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું. [ ૨૭ ]
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy