SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦૬ ] [रातेश्वर महातीर्थ [ ૯૬ ] શ્રી રૂપવિજયજીરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનિ સ્તવન સુંદર પાસ જિષ્ણુદે છખી રાજે છે, પ્રભુ મેરુ મહીધર ધીર ભાવલી ભારે છે; અશ્વસેન કુલ અખરે રિવ સાહે છે, જસ નીલ કમલ દલ કાય વિ મન માહે છે. નિજ ગુણુ શુદ્ધ સ્વરૂપમાં રિત કીધી છે, અલખેલી નિજ વધૂ સાર નિજ વશ કીધી છે; જ્ઞાન અનત પ્રકાશથી જે દીપે છે, ભામંડલ તેજે સૂર શિશને જીપે છે. શૈલેશી ગુણ દહનમાં તે માન્યાં છે, જે ભવાપગ્રાહિક કર્મ મૂલથી ટાળ્યાં છે; સાદિ અનંતે ભાંગે સદા સુખ વરીયા છે, પ્રભુ નિરુપમ અન્યાબાધ ગુણના દરીયા છે. આઠ કરમના નાશથી ગુણ પાયા છે, એકત્રીસ મનેાહર નાથ શિવપુરે ઢાયા છે; ધ્યાતા ધ્યેયના ધ્યાનથી ધ્યેય પામે છે, પ્રભુ તિણે તુજ સેવા નિત્ય મુજ મન કામે છે. મહિમા મહીમાંહે ઘણા નિત છાજે છે, પ્રભુ સૂરય કડિ પ્રતાપ અધિકા રાજે છે; શખેશ્વરપુરમાંડણા મન માહે છે,, કહે રૂપ શમેસરા પાસ અતિ ઘણું સાહે છે. (૫) (૪) (૧) (૨) (3)
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy