________________
બાય-સ્તોત્રાન્તિો
– ૨૦૧] ચંબકે દાહ્ય વૃષ જન બોલે તે, વાત એ દિલમાં ન ઊતરી, કેશરચંદન અજ ઈશ્વર પણ સીતાની આગે તે, જાસ વિવશ નટતા ધરી. કેશરગંદન. (૬) તે જિન તસ્કર તું જિનરાજ તે, હરિ પ્રણમેં તુજ પાઉં પરી; કેશરચંદન, બાલપણે ઉપગારે હરિપતિ, સેવન છલ લંછન ધરિ.
કેશરચંદન (૭) પ્રભુ પદ પંકજ અતિ હેત રહિએ તે, ભવ ભવમાં નહિ શલી કલી, કેશરચંદન, મન મંદિર મહારાજ પધારે તો, હરિ ઉદયે ન વિભાવરી. કેશરગંદન. (૮) સારંગમાં સંપા યે ઝરક્ત, ધ્યાન અનુભવ લેહરી;
કેશરચંદન, શ્રી શુભ વીરવિજય શિવ વહુને તે, ઘર તેડતાં દોય ઘરી.
કેશરચંદન, (૯) મનરૂપી મંદિરમાં પધારે છે, જેમ હરિ–સૂર્યને ઉદય થવાથી વિભાવરી–રાત્રિ રહેતી નથી તેમ તે મનરૂપી મહેલમાં અજ્ઞાનરૂપી અંધકાર રહેતો નથી.
(૯) સારંગ-મેઘ અથવા રાત્રિમાં જેમ સંપા–વીજળી ઝબકી ઊઠે છે તેમ, જો અનુભવ ધ્યાનની લહેરે ઊછળે તે ૫. શ્રી શુભવિજયજી મહારાજના શિષ્ય પં. શ્રી વીરવિજયજી મહારાજ કહે છે કે–શિવવહુ-મુક્તિરૂપી વધૂને પોતાને ઘેર લાવતાં–પ્રાપ્ત કરતાં ફક્ત બે જ ઘડીની વાર લાગે. અર્થાત્ જલદી મોક્ષ મળે.