SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ કરી [ ૨૦૪ ] – – રાકેશ્વર અતિએકવીશમેં ફરસે ધરી કરણ તે, અથભિધ તે સમ હરી; કેશરચંદન અંતર્થે બીજે સ્વર ટાલી તે, શિવગામી ગતિ આચરી. કેશરચંદન(૪) વિશ ફરસ વલી સંયમ માને છે, આદિ કરણ કરી દિલ ધરી, કેશરચંદન ઈર્ષે નામે જિનવર નિત્ય ધ્યાઉં તે, જિન હર જિનકું પરિહરી. કેશરચંદન, (૫) (૫) વીશમો ફરશ–સ્પર્શ “ન” અને સંયમ–સત્તર પ્રકારનું હોવાથી સત્તરમે “થ', એ બેમાંથી આદિ–પ્રથમના અક્ષર “ન”ની પાસે કરણકાને કરીને “નાથ” એવા અક્ષરે દિલમાં ધારણ કરીને મૂકવા. જિન શબ્દનું (અર્થનું નહીં) હર-હરણ કરનાર જિન-શંકર વગેરે દેવોને ત્યાગ કરીને ઉપર્યુક્ત (ચી રહેશ્વર પાર્શ્વનાથ) નામવાળા સાચા જિનવર (મેહને જીતનારાઓમાં શ્રેષ્ઠ)નું હમેશાં સ્મરણ કરું. (૬) લેકે કહે છે કે–ત્યંબકે–મહાદેવે વૃષ–કામને બાળી નાંખ્યો છે, પણ એ વાત ગળે ઊતરતી નથી. કેમકે અજ-નહીં ઉત્પન્ન થયેલ એવા ઈશ્વર-શંકરે પણ સીતા-પાર્વતીની આગળ કામને વશ થઈને નટતા ધારણ કરી હતી–નૃત્ય કર્યું હતું. (૭) મટે તે–મહાદેવ વગેરે તે “જિન” શબ્દના ચેર છે અને તમે તે જિન–મેહને જીતનારાઓમાં રાજા છે. તેથી હરિ-ઇક્રો તમારા ચરણોમાં પડીને નમસ્કાર કરે છે. બાળપણમાં તમે ઉપકાર કર્યો હતો, માટે હરિપતિ–નાગરાજ (ધરણેન્દ્ર), તમારા ચરણમાં સર્ષના લંછન–ચિહના બહાનાથી તમારી હમેશાં સેવા કરે છે. (૮) આ પ્રભુના પદપકજ-ચરણરૂપી કમળમાં અલિ-ભ્રમર થઈને રહીએ તે ભવભવમાં કદી પણ દુઃખી ન થઈએ. આ મહારાજ જે
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy