SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ J ——— શ્વર મહાતીર્થપાર્થ પ્રભુજીને જશ વ્યાપે, શંખેશ્વર નગરી થાપે; સેવકને વંછિત આપે, સુણે. (૯) ગામ ગામે ઓચ્છવ થાવ, શેકે ગુણી જન ગુણ ગાવે; શંખેશ્વર નગરી પાવે, સુણે(૧૦) તે પ્રભુ ભટણને કામે, શા મૂલચંદ સુત શ્રી પામે, સંઘવી માણેકશા નામે, સુણો (૧૧) વંશ વડા છે શ્રીમાલી, ઈચ્છાચંદ માણેક જેડ ઝાલી, ગુજ૨ દેશને સંઘ મલી, સુણો(૧૨) અઢાર સે સીતેર વરસે, માગશર વદ પડવા દિવસે; વિશ્વભર ભેટ્યા છે ઉલસે, સુણે(૧૩) સાહિબ મુખ દેખી હસતા, શ્રી શુભ વીર વિક્ત હરતા પ્રભુ નામે કમલા વરતા, સુણે સખી શંખેશ્વર જઈએ. (૧૪) [૯૪]. શ્રી શુભવિજયજીશિષ્ય પં. શ્રી વીરવિજયવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન* (વિમલાચલ વિમલા પ્રાણી, અથવા–મહાવીર પ્રભુ ઘેર આવે–એ દેશી.) નિત્ય સમરું સાહેબ સયણુ, નામ સુણતાં શીતળ વયણાં ગુણ ગાતાં ઉલ્લસે નયણું રે, શંખેશ્વર સાહેબ સાચે. બીજાને આશરે કાચો રે. શંખે. (૧) * માસ્તર ઉમેદચંદ રાયચંદ, અમદાવાદથી પ્રકાશિત “જેના વાર્ષિક ઉત્તમ પ ” પૃ. ૪૯૭થી ઉતાર્યું.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy