________________
-कल्प-स्तोत्रादि-सन्दोह ]
[ ૯૩ ]
શ્રી શુભવિજયશિષ્ય ૫. શ્રી વીરવિજયવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન
સુણેા સખી શખેશ્વર જઇએ, વિશ્વભરને શરણે રહિએ; દુ:ખ છંડીને સુખીયાં થઇએ, સુણ્ણા સખી શખેશ્વર જઇએ. (૧) નમીએ દેવાષિદેવા, સાચે શુદ્ધે કરું સેવા; ચિત્ત વસે સાચું જ કહેવા,
આણી કષ્ટ થકી તે આરે, સેવક સાહિમ દિલ ધારે; ભરાવી દામેાદર વારે,
ડિમા પાર્શ્વનાથ તણી, ગંગા જમના માંહે ઘણી; કાલ અસંખ્ય જિનેન્દ્ર ભણી,
લવણેાધિ બ્યંતર નગરે, ભુવનપતિમાં એમ સધલે; પૂછ ભાવ ઘણેરે અમરે,
ચંદ્ર સૂય વિમાને કલ્પે, સાધર્મ ઈશાને; અચી ખારમાં ગીર્વાણું,
જાદવ લેાક જરા વાસી, રામ રિ રહ્યા ઉદાસી; અઠ્ઠમ ધ્યાન ધરે આસિ, પદમાવતી દેવી તુટી, શખેશ્વર પ્રતિમા દીધી; જાદવ લેાકની જરા નીડી,
× શા. શિવનાથ લંબાજી, પૂના સીટીથી પ્રકાશિત વંદન—સ્તુતિસ્તવનાદિ સંગ્રહ ” ભાગ ત્રીજાથી ઉતાર્યું.
..
-1 ?° ]
સુણે (૨)
સુથેા (૩)
સુણા (૪)
સુણેા (૫)
સુણા (૬)
સુષ્ણેા (૭)
સુણા॰ (૮)
શ્રી ચૈત્ય
<<