________________
[ ૧૮ ]
-[ ૩ર મતજગતના નાથ મુઝ હાથ ઝાલી કરી, આજ કિમ કાજમાં વાર લા. સા. (૧) હૃદય મુઝ રંજણે શત્રુ દુઃખ ભંજણે, ઈષ્ટ પરમિટ્ટ મેહે તેહિ સાચો; ખલક ખિજામત કરે વિપતિ સમે ખિણ ભરે, નવિ રહે તાસ અભિલાષ કા. સા. (૨) યાદવા રણજણે રામ કેશવ રણે, જામ લાગી જરા નિંદ સેહી, સ્વામી શખેશ્વરા ચરણજલ પામીને, યાદવાની જરા જાય રેતી. સા. (૩) આજ જિનરાજ ઊંઘે કિશ્ય આ સમે, જાગ મહારાજ! સેવક પનેતા; સુબુદ્ધિ મધું ટલે ઘૂતે દોલત હરે, વીર હાકે રિપુર્વાદ રોતા. સા. (૪) દાસ છું જન્મને પૂરી કામના,
ધ્યાનથી માસ દશ દેય વીત્યા વિકટ સંકટ હરો નિકટ નયણું કરો, તે અમે શત્રુ નૃપતિકુ જીત્યા. સા. (૫) કાલ સુંઘે અશન શીત કાલે વસન, શ્રમ સુખાસન રણે ઉદક દાઈ સુગુણનર સાંભરે વિસરે નહિ કદા, પાસજી તું સદા છે સુખાઈ. સા. (૬) માત તું તાત તું બ્રાત તું દેવ તું, દેવ દુનિયામાં જે ન વહાલા; શ્રી શુભ વીર જગ જીત ડંકો કરે, નાથજી નેક નયણે નિહાલ. સા. (૭)