SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ [ 8 ] – થ્થર મહાતીર્થ[૭]. શ્રી મલુચંદવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન (તું ત્રિભુવનમાં દીવ, ધરમજિન તું ત્રિભુવનમાં દ–એ દેશી) ખેશ્વર પાસજિન વદે, ભવિક જન શંખેશ્વર પાસ જિન વદેભવિ સૂરત મંડન રિત વિલંડન, એહ સાહેબ ચિર. ભવિ. (૧) અશ્વસેનકુલગગનદિયુયર, વામા કુંખે જ ચંદે, ભવિ. નીલકમલદલ નવકર કાયા, સેવત લંછન ફર્ણિદે. ભવિ. (૨) પ્રભુ મુખ દીઠે તિરિય ગતિ છેદી, પદ પાયે ધરણિ; ભવિ. જિનપડિમા જિનવર સમ ભાવત, પાવત પરમાનંદ. ભવિ. (૩) અશુદ્ધ પૂંજ વિકલ્પને છડે, પ્રગટ્યો સમરસ કંદ, ભવિ. શુદ્ધ સ્વરૂપી સહજાનંદી, ધ્યાવો અસંગ અફેદ. ભવિ. (૪) સંવત અઢાર છેતાલે માધવ, સિત દશમી જિન વંદે ભવિ. પંડિત વીરચંદ કૃપાથી, મલુચ્ચદ દુઃખ છંછે. ભવિ૦ (૫) [ ૮૮ ] શ્રી રંગવિજયજીવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન તારાં નેણું રે પ્યારા પ્રેમનાં ભર્યા છે, તા. પ્રેમનાં ભર્યા છે, દયા રસનાં ભર્યા છે, તા. » ભીમસિંહ માણેક મુંબઈ તરફથી છપાયેલ “જેન કાવ્ય પ્રકાશ” ભાગ ૧ માંથી ઉતાર્યું. +પાટણની મુ. જયવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy