________________
-તો ત્રાહિ-લોદ ]
– ૨૨૩] _ [ ૮૬ ] શ્રી કાંતિવિજયવિરચિત શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન
(નથડીની દેશી) તત થઈ તત થઈ રાજ નાચે રે, ઈદ્વાણ ગાઇ જિન ગુણ ભાસ, મારા સાંઈ છોછ રાજ, પૂજે રેભાવસ્ય ભવિ શંખેસર પાસ. (૧) ત્રિવિધ પૂજારે ત્રિહું ટૂંક કરે સાર; વાજે રે નેબત ભેરી ઘંટ
ઝણકાર. મા. (૨) સંઘ બહૂલા આવે પ્રભુ દરબાર; ગાય રે નાચે રે કરે થઈ
થઈકાર. મા. (૩) કેસર કુસુમ અગર ઘનસાર; દી રે મંગળ ફલ નીવેદ
ઉદાર. મા(૪) અક્ષત ધૂપ પત્ર શુદ્ધ જલધાર; કરે રે પૂજા ભવિ આઠ
પ્રકાર. મા. (૫) અતીત ચોવીસી દામોદર દેવ, વારે રે આશાઢે થાપ્યા પાસ
સ્વયમેવ. મા. (૬) ઈદ્ર ચંદ્ર ધરણેન્દ્ર પૂજી જેહ આણી રે માધવે મૃત્યુલોકે
ધરી નેહ. મા. (૭) નમણુ જલે જરા કુષ્ટ જ્વર જાય; પૂજે રે ક્ષાયિક ભાવે શિવ સુખ
થાય. મા(૮) પ્રેમ નિહાલી કાંતિ જિનની સુભક્ત, વાજે રેતસ ઘર છત જસ
નાબત. મા. (૯) ૪ પાટણની મુનિરાજ શ્રી જયવિજયજી મહારાજના ભંડાર એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતાર્યું અને રાધનપુરના શ્રી વિજયગચ્છના જ્ઞાનભંડારની હસ્તલિખિત પ્રત સાથે મેળવ્યું.
૧૩