________________
-નો-સ્તોત્ર-સ્ત્રો]
– ૨૨ ] તિહાં નમણનઈ જરા દુરિનાઠી, તુમ દેવ દીઠઈ નાઠા પરાઠી, તુમ્હ ભામણિ રે ભલી ભેટિ લાધી, તુમ્હ સેવતાં સુખની
વેલી વાધી. (૪) તુઓ દરિસણ મુજ મતિ એહ બુદ્ધિ, તુમ્સ નામિ સહિઈ
પ્રભુ સકલ સિદ્ધિ તુમ્હ પાસ સરખેસ્વર હર્ષપૂર, તમ વિનવું શ્રી
અમરરત્નસૂરિ. (૫)
શ્રી રત્નવિજયજીવિરચિત
શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન મંગલકારી શ્રી શખસ્વર, પાર્શ્વનાથ જગ જયવંતા; વિનનિવારક ભવનિધિતારક, જય જય શિવકર ભગવંતા.
મંગલ(૧) જાદવ કુલની જરા નિવારી, નવણ નીરથી સુખકંદ; મંત્ર મહાનવકાર સુણાવીએ કર્યો ધરણપતિ મુખચંદા. મંગલ. (૨) ઠાઈએ નિશદિન નિર્મલ, તુમ નામ શાંતિ સુખ દેનારા હાથ જોડી સંગાથ નાથજી, વિનવીએ દુખ દલનારા. મંગલ. (૩) ચરણશરણ ભય મરણ નિહંતા, કારણ કેડ કલ્યાણ તણું; ભવ્ય નાથ મમ હાથ ગ્રહીને, કર દાસ અરદાસ ભણું. મંગલ. (૪) અમૃત સમ અમપર તુમ છાયા, ભવભવ હેજે સુખકારી; રત્ન રમણતા કરતાં એક દિન, શિવલક્ષમી છે વરનારી. મંગલ. (૫)