SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૦ ] [ રામેશ્વર મહાતીર્થ ખતરીનું ખતરાવટુ, કુલમાં પેસી જાસ્યું; સાવક વલી જિનધર્મના, મિથ્યા ઉપદેસે. (૧૧) ગઢનારે ડુંગર ડાલસે, સવા ગજ રહેસે; સાડાબાર દોકડાની પુંજીવાલા, ધનવંત શેઠ કહેવાસે. (૧૨) મહાકલિકાલ લેપસે, ઇંદ્રાસુરી રાય; બુજીને જિનધર્મ આદરા, જય જયકાર થાસે. (૧૩) સેનાના બિંબ તિલક તિહાં, ભગવત; આજ અરિહંત સમરતાં, મોટા જન પંથ. (૧૪) સંવત સત્તર નેઉઆ મધ્યે, અષાઢ સુદિ ખીજ; પાસ સપ્તેશ્વર પૂજતાં, પાકે મન કેરી આસ. (૧૫) લખધિવિજય મુનિ ગાવતા, ઉદયરત્નની સાખે; ભાવે ભવિયણ સાંભળેા, ઈમ કવિયણ ભાખે. (૧૬) [ <3 ] વલિ શ્રી અમરરત્નસૂરિવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વનિ સ્તવન× સખી ચાલ્ય સખેસ્વરા દેવ વદુ, સવે વિઘનડાં દુખડાં દુર કંદુ; જઉ દસમિ કલ્યાણક પાસ માસિ, પ્રભુ પ્રણમી આજ નમીઆ નયર કાસી. (૧) શ્રી અશ્વસેન કુલદેવી વામા, ××× કુખડી માડીઈ પૂજ કામા; યસ્યુ રુઅડુ ગારુડી રત્નવાનિ, તસ દીપએ તે નવ હસ્તવાનેિ. (ર) સતી દેવ પરભાવતી નાયભાવ, કરી સારસિંણગાર વલી ભિણિ આવ્યું; ભલાં ફૂલ અમૂલખ ભાગ લાવું, મહાપૂજ સ બેસ્વરાની રચાવ્યું. (૩) ×પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy