SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ -રૂ-તોત્રાદિ ]– – ૨૮૨ ] | [ ૮૨] શ્રી લબ્ધિવિજયવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન* શ્રી સંખે સ્વરમંડણ પાસજી, ધરમિ તણા ધીર; આતમ તણું મન ઘણા વસીયા, અરિહંત જિન વીર. (૧) મણિ માણેક મોતી જડ્યાં, રતનસર ધીર; ભાલ તિલક તિહાં દીપતા, તેની મૂરત ધીર. સમયસુંદર પ્રભુ ઈમ કહે, સંખે સ્વર સારો; જિન તીરથ જિન વિસ્તરી, પાતાલમાં જાશે. જે દિન તે નર દેખસે, મહા દુઃખી થાસે, દલ વાટે પડસે ઘણું, ખડતાલમાં જાસે; ભલા ભલા નગર ભાજસે, મન અવટાસે, ઉત્તમની લખમી વલિ, મધ્યમ ઘરે જાસે. પાપીને પર લેપસે, એકાકારજ થાસે, મહિ પર્વત ડેલસે, ભયંકાર વરતાલે. સેલ કલા સૂરજ ઊગસે, રવિ તાપ જ પડશે, માનવી કષ્ટ પામસે, ભુંઈરા માહે જાશે. હલવા કરમિ જીવ ચેતજે, ધરમ ગાંઠ બંધાશે; એહવું જાણને જીવ ધાર, મુગતિ ઠામ થાયે. (૮) શ્રી શેત્રુજે સગુરુ, ભરત ક્ષેત્ર માંહી; ભણ્યા ગણ્યાં વલિ સાધમી, દક્ષણ દેસે જાશે. ) સુણે ચક્રવર્તિ દેવતા, પાંચમાના રે લોભી; રાજ કરે જિનરાજનું, અંદ્રાસન કાપી. (૧૦) પાટણની મુ. શ્રી જસવિજ્યજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy