________________
{ ૨૮૮ ]
-[ शकेश्वर महातीर्थ[૧]. શ્રી ઉદયરત્નવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન* આપ અરૂપી હોય કે પ્રભુ માહરા, જગતનાં જૂઈરૂપ હો; અકલ લીલા પ્રભુ તાહરી પ્રભુ માહરા, કુણુ કલિ તુજ સરૂપ હે; દેવમાં નગીને માહરે, કેસરભીને માહરે, ધ્યાનમાં લીને
માહ સાહિબે પ્રવ, રતિ એક રૂપ દેખાડ હે. (૧) વિશ્વમાં ગુણ વ્યાપી રહ્યા પ્ર૦, નિરગુણ નામ ધરાવિ હે; અરાગી સહુ નિરાગી કરી પ્રહ, એ મુનિ અચરિજ આવિ હ. દે. (૨) નામ નિરંજન તાહેર પ્રવ, પરગટ રૂપ પૂજાવિ હે; લિગે ન જાઈ કાગતિ પ્રહ, તે કિમ દશ દિખાવિ હે.દે. (૩) અચલ ચલા નવિચલે પ્રવ,જિહાંતિહાં તાણે તાણુઈ હે; ધરતાં નાવિ ધ્યાનમાં પ્રવ, જગમાં જાય જાય છે. દે. (૪) બહુ રૂપે રમી રહ્યો પ્રવ, રમતાંસ્ય નહિ રાજી છે, મનવિણ સહુનામ નહરિ પ્રવ,એ સીમાડાં છઈબાજી હે.દે. (૫) પરમ પ્રભુતા ભેગવિ પ્ર૦, નિર્ધન નામ ધરાવિ છે, દુનિયાની દેખી રહેં પ્ર, બેપરવાહી કરાવિ હે.દે. (૬) સંખેસર પુર મંડણ પ્ર૦, વામનંદન દેવા હે; ઉદય સદા સુખ આપી પ્રવ, તુજ પયપંકજ સેવા છે.
દેકે. ધ્યા. (૭)
* પાટણની શ્રી જયવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું.