________________
[ ૧૮ ]
–[ રાધેશ્વર અતિજિહાં જેધા તરસ્યા પ્રતીપ રુધિરાસવ પીઈ, ભૂખ્યા ભડ તે પઈ ભિડાણ પિશિતાસવ લીઈ, તિણિ રણિ જે જણ પાસનાહ નામખ્ખર પાકર, પહિરઈ વિહરઈ જગ જયંત તે જયલચ્છીવર. (૪) | (ઇતિ ૧ રણુ ભય નાશ) જિહાં ચઉરાસી વાયુ વાયુ વાયઈ સંવર્તક, જસ્થ ફિરઇ બત્તીસ કેડિ સાઈણિ સંહારક, તિમ લુઆ બત્તીસ અ અડવીસઈ ફલ્લી, હરિસા વાલય પમુહવાહિ આવલિ વિસવલ્લી. (૪૫) મારુ અપિ તજ્જર જલંત દાવાનલ જલએ, શંઘણિ વાઘણિ વેગવંત ફાલે ઉષ્ફલએ, જાતિ અઢાઈ કોઢ પોઢ કલ કલકલએ, ગૂઢ જલદર કંઠમાલ કાકદર કલએ. ગડ ગૂંબડ ભૂતડ પ્રચંડ ઘૂંબડ ધડહડએ, ભૂરિ ભગંદર ઉદર દુઃખ ઉંદર રડવડએ; નયણે શ્રમણ વેઅણુ કઠેર કુંજર જડફડએ, ખુદ્દે ખયન બસ ખાસ સાસ કાસમ્બડએ. (૪૭) એ આઈ સબહૂ વિહ કુરોગ ભર સુણ અરણુઈ, જે પડિઆ નડિઆ રહંત બહૂ જતુએ પુણે તે પી જે પાર્શ્વનાથ નામ સમરણામૃત, વાહિ વિદિત સુદિત્ત ગત્ત તે હૂંતિ પુણુન્નત. (૮) | (ઇતિ ૨ રાગ ભય નાશ) ઢિ પર્વત ઉન્નતંગ મદમસ્ત મતંગજ, ઉનમૂë દઢ મૂલ ડુંખ જિમ કેમલ નીરજ