________________
-રાઈ-સ્તોત્ર-સ્ત્રોદ ]
– ૨૮૨] શ્રીસંખેસર પાર્શ્વનાથ સમરથ તુજ સરિઍ, નાથે માથે ગાજતે ત્રિભુવન જન હરખેં; અપરા કેરી કરું આસ તઉ તૂહિ જ લાજે, મુજ માથે તુજ હાથ નાથ સવિ સંપત્તિ છાજે. (૩૮) રયણાયર સેવંત જંતુ જે હાઈ દરિદ્રહ, લજજા સા રયણાયરસ નહૂ હાઈ મણુસ; હત હમહ ઇન્થિ અંજન હાઈ તુહ પય સેવંતા, સા લજજા તુહ ચેવ દેવ નહૂ મહિ મહેતાં. | (૩૯) કિ કિજે મણિ મત તંત જંતાઈ વિયારઈ, કિં વા હરિહરવર વિરંચિ હેરઓ પયારઈ; ચઉરખર ઈગ “પાગનાહ” ઈય નામ સરિજે, નિએ ઘરવર ચરિંગ સિદ્ધિ રિદ્ધિ હિં ભરિજઈ. (૪૦) સુરત સુરમણિ કામકુંભ માહ૫ મણેરમ, સિરિ સખેસર પાસનાહ નામરફખર નિરુવમ; જે સમરઇ વિસહરલિંગમંત વ નિરંતર, તસ્ય મહાગહ દુઠ્ઠ અઠ્ઠ ભય ભંજે દુદ્ધર. જિહાં સમરંગણિ સુહડ કેડિ દેડઈ દંતાલા, શૂલ ત્રિશુલ મહંત કુંભ કરવાલ કરાલા; હય ગય રય બહૂ જોહ કોહ દુસ્સહ દલડંબર, દેખી બીહે પુષ્પદંત ન રહે થિર અંબર. (૨) ભીષણ ઘણું રણ તૂરપૂર વજઈ ગયણું ગણિ, ગજ્જઈ જિમ ઘણુઘાર જેર સુઈ ગુણ સીંગણિ; કાયર કેડિ પડે પરાંણ શ્રવણુઈ રવ પડતાં, પિમ્બવિ સુરવર શિર ધુણંતિ ઉભડ ભડ ભડતાં. (૩)