________________
| ૨૮૨ ]–
– થ્થર મતીર્થબાલ દિવાકર બિંબ દેખી ચકવી-ચકવા કુલ, જિમ હવઈ અતિઉલ્લાસ હાસ લીલારસ સંકુલ; તેહ થકી કેડિ ગુણઈ વિશેષ જગદીસર મુજ મન, પામઈ પરમાનંદ વૃંદ દીઠઈ તુજ આનન. (૩૨) પુનિમચંદ ચકોરબાલ હરખઈ દેખતે, તિમ હું પામું સુખ વિશેષ તુજ મુખ પદ્ધતિ મેર ચકોર કરંત મેઘનાદઈ જિમ નાચઈ તિમ મુજ મન તુજ ગુણ સુણત મોહનજી માચઈ. (૩૩) તું તે નહિ નિરીહ સહ નિસનેહી લીહા, માહરે મન તું એક તૃહિ તૃહિ જનિમિ દીહા; ક કિમ સ્વામી સેવયાણ ઈમ પૂર્ગે ઈહા, તડ તડ તઈતાવડ ક્યાવિઠા હરે ઘણહા. (૩૪) તાલી વાજે એક હાથિ કબહી બેલ કરતાં, એક પખી તો પ્રીતિ રીતિ વરતે જગ ફિરતાં; તા કારર્ણિ કરુણનિધાન દિલ ભરી દિલ રાખો, જાણ જગ વિવહાર સાર દરશન સુખ દાખો. (૩૫) તાં ઉતંગ અભંગ મેરુતાં સ્તર સાગર, તાં વડવાનલ જાલ જાલ વિકરાલ ભયંકર; કજ ગઈ તાં વિસમ સામિ મહતી કઅબીહ, જાન પવનનેં ધીર વીર સાહસ-ધર સહિ. (૩૬) સાહસિક સીમાપાલ તિમ તું જગ જાણે, મેં પણિ તું બંભંડપિંડ ઉદ્દેડ પિછાણ્યે, ત્રિભુવન પ્રભુતા સુભગ બેગ અવિચલ પદ ગ, તૂ તૂ મેં તો મેહિ દેઈ સુખસુખમા લોગ. (૩૭)