________________
-~-સ્તોત્રાન્તિોદ્દ ] –
– ૨૮૨ ] જે જે ના આવણ સાહેસાણું સેણી, નવ નવ ભવ દવ ભવ ભૂમ ધૂમાવલિ વેણી; તે તે જાણું કુણ તેણ અહિ નાણું પણુઈ, કર્મે શુભાશુભ ફલ દિઅંત વારી જે જેણે. કુણ કુણુ કેરી લાલિપાલિ ન કરી મેં નિફલ, કુણ કુણ આગલિ દીણ બોલ બોલ્યા નહિ દુર્લભ; કુણ કુણ કેરા ગુણ વખાણ અછતાઈ ન બોલ્યા, કુણ કુણુ ઘર આગલિ દયાલ જલકુંભ ન ઢલ્યા. તઉહિ ન કામહ કજજ સિદ્ધિ સંપત્તી કમિત, સાહમું અભિનવ દુઠ્ઠ કઠ્ઠમ દિઠ્ઠ અચિંતિત; ક૫ કુહાડે ધોઅતાં કિમ હાઈ અખંડિત, દધિ કાલિંગાહારવંત નર હૂવ કિમ પંડિત. દસ અંગુલિ અંહિ દેવિ દેવ વીનવી વચ્છલ, દુચ્છીએ દીન દયાલ બાલ સામું દલિઅચ્છલ; સરસ સુધારસ પૂરિ એહિ નયણેહિં નિહાલે, પૂરવ પાપ વિપાક પંક સંતાપ પખાલે. સકલ મરથસિદ્ધિ બુદ્ધિબલવૃદ્ધિ મહાબલ, પુત્ર કલત્ર પવિત્ર મિત્ર સંગ સદા ફલક જિમહું પાવન પરમ પુણ્ય પદવી પણિ પાએ,
શ્રી ખેસર પાર્શ્વનાથ તેરા ગુણ ગાઓ. તુજ ઉપરિ મુજ અધિક રાગ રંગીલા લાગે, દૂર થકી ઉઝાય આય તરઈ પય લાગે; હું ભગવંત ભમંત જંત મગ્ગ ભય ભાગે, સંપ્રતિ કામિત પૂરણય સાહિબજી જાગે. (૩૧)