________________
[ ૬૮૦ ]–
– શ્વર મતીર્થહું ભમિયો ભવ કેડિ કેડિએ માંહિ પડિઓ, રડવડિઓ ભડિઓ અખંડ આખડિઓ નડિઓ; નરસુર નારય તિરિએ નામ ચઉ ગઈ ગરિચટિઓ, લડથડિઓ દડ વડ કરંત કરતૂતેં ઘડિઓ. વિષય કષાય વિશેષ દોષ જલચારી છે, કર મરો સંપÇત્ત એ નર દીર્વે; નિયમક નિકલંક એક સદ્દગુરુ મુજ મિલિએ, તસ ઉપદેશે તૃહિ સ્વામી તારક સાંભલિઓ. (૨૧) તે તારક તાર્યા અનંત અપરાધી ગાઢા, અ૭ વેલાં સાહિબ ઉદાસ કાં દીસે તાઢા; ગિરિપખાલણ ભુવણભરણ ઘણદાહ સમાવણ; ઘણુ વરસંતિ કિ પિ લોઅ સમવિસમ ઘરંગણુ. અશરણશરણ અનાથનાથ તિહુઅણુ નયણેજણ, નિકારણ અવાવયાર કરુણાઈ પરાઈણ; કુસુમંજલિ વાસઈ દઈ દાહિણ દાહિણકર, પુરિસાદાણી પાસનાહ તિમ કરહુ નિરંતર. સમુહ મમ્મણ ધારણુણ સમુહ જે થાઈ, તેહ જ સૂરસુ વીર ધીર જગમાંહિ કહાઈ તિમ મહ મમ્મણમશ્મિ અ૫ પૂરે પરમેસર, સાહસવંત શિવસ અવિચલ અલવેસર. (૨૪) સેસપરિ નિજ સીસ ઈસ તુજ આણ ન રાખી, સૃહિણે પણિ ગુણ થgણે તુજ્જન કર્યો પ્રિયભાષી, તુજ પયપંકજ સેવ સેવ રેખું નહુ ચાખી, તુજ મુખ સુખદાયક ન દીઠ તિહાં તેહિ જ સાખી.