________________
-હલ્પ-સ્તોત્રાદ્રિોહ –
– ૭૨ ] આજ લગે તે દિવસ આદિ અતિસય બલવંત, મહિમાવંત ભદંત સંત ભાવિત ભગવંત ભારતલગત ભવિક લોક કેરા પ્રભુનિભર, પૂરે વંછિએ અત્થ સત્ય પરમત્ય પવિત્થર. (૧૪) તે શખેસર પાર્શ્વનાથ મેં નયણે દીઠે, સરસ સુધારસ પૂર દૂર મધુર સ્વર મીઠે, સફલ હુઓ મુજ મણુએ જન્મ જગ્નેતર સંચિઓ, દૂરિ દુરિત કુરત દુઃખ દલહુ અપવંચિઅ. (૧૫) ફલ દલ પલ્લવ પટલ પૂર પૂરિઅ કમ્પમ, મુજ ઘરિ અંગણિ અજ્જ સજા પામ્ય અયુગમ; ઉજ્જલ મુગતાફલ વિશાલ ધારઈ ધારાધર, વૂઠે ઠે પાર્શ્વનાથ જઉ દીઠે સુહંકર. હરસિઅલોઅણ પુલકિ અંગ વિઅસિઅ કમલાણુણ, હમિઅ કપલ વિશાલ ભાલ અપિઅ અંજલિ પુણ; કિ પિ ભણુ નિ ચિત્ત વત્ત વિન્નત્તી અવસર, પામી સ્વામી નઈ હજૂર સેવાકર કિંકર. (૧૭) પ્રણત સુરાસુર કોટિ કોટિ મુકુટવૃતિ મંડિત, ચરણ નખચ્છવિ રસ તરંગ પરકાલિઅ પંડિત શ્રી ખેસર પાર્શ્વનાથ ત્રિભુવન મન વારણ, સુણિ વિન્નત્તી મહ મહેશ સેવય સુહકારણ. એ ભવસાગર દુ:ખલખ લહરીને આગર, ભીમ ભયંકર ભૂત પ્રેત બેલ્યા બહુ નાગર; પૂ જન્મ જરાપમૃત્યુ જલભર કોલેં, અતિ આસંગે એહ છેડે જાતાં તે બોલે. (૧૯)