SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૯) [ ૭૪ ]-- --[અશ્વ માતાવિજ્યાદિ વસઇ વિજયવંત વસુધાધવવાવ, જરાસંધ આપી હૂઓ વસુદેવ સુધાસવ શ્રી પુરુષોત્તમ વાસુદેવ જસ પાસ પસાઈ, તે પૂજઈ હરિ પાર્શ્વનાથ પ્રતિબિંબ સદાઈ. ૫૯માવઈ વયણાસારિ સિતપઠ્ઠી ઠામેં, શંખેસર પુરવર મુરારિ ઠાઈ ઈણિ નામ ગઢ મઢ મંદિર પોલિએલિ તોરણિ ધોરણિયા, કાણુણ વણ ઉત્ક્રાણુ ઠાણ કંચન કરણિયા. જ0 વસઈ વ્યવહારિવંદ વૃંદારક સુંદર, ભેગ પુરંદર દાન માન સનમાન સદાદર; સોના જલહર બિરુદધારિ ધીરત્તણિ મંદિર, મીર હમીર ગભીર પીર વડવીર સહોદર. (૧૦) સુકૃત સમુદ્ર તરંગ ઢંગ ઉત્તેગ સુરંગઈ, હરિ હરસિઆ કારાવિઊણ સુખમા આલિંગઈ; શ્રીજિનપુંગવ ભવન તત્થ પ્રભુ બિંબ સંઠાવઈ, શ્રીશંખેસર પાર્શ્વનાથ નામૈ સુખ પામઈ. (૧૧) જાસ પતાકા લહલહતિ અંબરિ ઉચ્છલતી, બારવતી બયડા મુરારિ દેખઈ સુખદિંતી; લોક લાખ ચન ચકાર ચંદ્રાપ લહરી, માનેં સફલ પ્રયાસ આસ આવાસઈ નૃહરી. (૧૨) શ્રીચંદ્રપ્રભ સ્વામિ નામ અઠ્ઠમ જિન વચનઈ, આદિમ સુરભવને મહેંદ્ર પૂજઈ બહૂ રચનૈ; હરિબંધવ સિરિનેમનાથ વારે અનુરૂપ, માનવલોક પવિત્ત કીધ પ્રભુજી પ્રતિરૂપU. (૧૩)
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy