________________
-શસ્તોત્ર-શોદ –
– ૨૮૦ ] ઉદ્ઘાલિઅ કર કલકલંત કોઈ જિમ રૂપઈ, ધાવતે આવત દેખિ ખેચર પણિ કંપઈ. (૯) જે ઉદંક પ્રચંડ તુંડ દંતૂસલ મૂંસલ, મંસલ પેસલ ઉગ્ર અગ્ર ખંડિઆ ભૂમંડલ; તે કુંજર કાને ધરેવિ કિકર પરિ કીજે, સિરિ સંખેસર પાસનાહ જેણિ સમરીજે. (૧૦)
(ઇતિ ૩ ગજ ભય નાશ) જે ગિરિ ગëર કંદરાસુ માë મહુપતે, રાકર્ણિત મેઘનાદ વાદઈ ગાજતે; કાસખ નિચર દૂર સૂર સૂઅર ચીતર ધુરિ, જીવ વનેચર કરત રીવ ત્રાસઈ જેહને ડરિ. મૂસા ગયતાવિએ સુવન્ન આવત્ત વિભીષણ, ઉભડ ડિદિવ તગતગત લોઅણ અતિ રેષણ તે હરિણાધિપ હરિણબાલ લીલાઈ દમિઈ, જેણે પાસ નિણંદ ચંદ પદપંકજ નમિઈ. (પર) | (ઇતિ ૪ સિંહ ભય નાશ) શિલ ઈલાતલ બદ્ધમૂલ જસ ફૂકે ફાટે, બેચર ભૂચર તિરિએ કેઈન ચલેં જસ વાટ, મંત જડંત ન તંત જંત મણિબલ જસ ડંકે, જીવાડે નવિ ગરુડવંશ પણિ તિણિ આતંકે. (૫૩) ગિરિ સિરિ છત્રાકાર જાસ ફણિ ડંબર દીપઈ, થાવર જંગમ વિસ વિસેસ બલવત્તર જીપઈ; મેટો મગર પરિ મૃદંગ મસ્તક મેં છાલા, આશીવિષ દષ્ટી વિશેસુ પહિલ પૂછાલે. (૫૪)