________________
-ev-જતોત્રાદ્રિ-સ્તોદ ]––
– ૨૭૩ ] [ ૭૩ ] શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન દરિસણ ઘજી ઘોજી ઘોજી, શંખેશ્વર સાહિબ દરસણ ઘજી; ત્રિભુવનના નાયક દરિસણ ઘોજી, મહેં છા તુમપદના પાયક દરિ૦
જિમપ્રકટે સમકિત ક્ષાયક, દરિ૦ (એ આંકણી) આશ કરી ઉમાહ્ય ધરીને, અલગથી અમે આવ્યા; મહેર ધરી જે દરસણ આપે, તો અમે સવિ સુખ પાયા. દરિ૦ (૧) એક ચિત્તે શુભ વિધિ રીતે, અવિચલ પ્રીતિ ધ્યાતા ગતિ મતિથિતિ છતી તેહિ તુહિ, ઈમ બહુવિધ ગુણજ્ઞાતા. દરિ. (૨) લોચન લીલે અનુભવ શીલે, ખેલક પલકમેં તારી; તે એવડી શી ઢીલ કરે છે, આજે અમારી વારી. દરિ૦ (૩) દરિસણથી દર્શન હુએ નિર્મળ, દર્શન ગુણ પણ આવે; દર્શન મુદ્રા તેહી જ શુદ્ધિ, ત્રિકરણ તુમ ગુણ ગાવે. દરિ૦ (૪) જ્ઞાનવિમલ લીલાએ જાણે, વાત અમારી સ્વામી, તુમ આપ્યા અનુસારે સાચું, એ પ્રતીત મેં પામી. દરિ૦ (૫)
[ ૭૬ ] શ્રી જ્ઞાનવિમલસૂરિવિરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન " (રાગ વાલ્વેસરની–દેશી) પ્રભુજી પાસ સખેશ્વરે રે લોલ, લેટયે ભવ ભય જાય રેજિમુંદરાય, દીન દયાકર ઠાકુરા રે લોલ; નિરખ્ય હરખિત થાય રે.
જિકુંદરાય. પ્રભુ (૧)