SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ – રછ ] -ર-સ્તોત્રાવિદ - સેવા કરે નિતમેવ તહરી એટલી મુજ મનરલી, શ્રી વિજયાણંદસૂરિ સેવક કહું એવું વલી વલી. (૧૬) વલી વિનવું જિનરાજ મન માંહિ આણે આજ, દરિસન દી મહારાજ પૂરો વિંછિત કાજ; પૂર વંછિત કાજ માહરા વામાનંદન સુંદર, શ્રી વિજાણંદસૂરિંદ સેવક ભણે વંછિત સુરત. (૧૭) (કલશ) ઈ ધરણિ પઉમાવઈય સેવીય સખેસર જિનનાયગા, મઈ પરમ ભક્તિ જહાસક્તિ સંયુઓ સુહદાયગે; તવગચ્છગયણદિવાયરેવમ સિરિ વિજયાણંદસૂરીસરે, તસ સસ કહે જે ભણે ભારેં કુસલ કમલા તે વરે. ઈતિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન લિખિત સંવનિધિનગસંયમવર્ષે [૬૯]. શ્રી લક્ષ્મીવિજયવિરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન શ્રી સંખેશ્વર પાસજી, અલબેલા જિનવરજી, ત્રેવશ જિનરાજ રે, વાલે મારો એહી રે જિનવરજી વીશ વિષય ધરેકરી અલબેલાજી, ત્રેવીસ સૂયઘડ જાણુઈ. વા(૧) અસંખપ્રદેશ નીરમલા કરી અલ૦, ગુણ અનંતની ખાણ રે, વાટ તેહમાં આઠ મોટા કહ્યા અલ૦, અષ્ટમી ગતિ દાતાર રે. વા (૨) જ્ઞાનાવરણીયે કરી અલ૦, જ્ઞાન અનંત જિર્ણોદર, વાર દસનાવણી અભાવથી અલ., દર્શન દેખે અનંત રે. વાહ (3) ૪ પાટણની મુ. જસવિજ્યજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું.
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy