________________
--૫-સ્તોત્રાદ્િસજોદ ]–
•[ ૬ ]
મહુ ઊઠી ભગતિ ઉદાર સુંદર સ`પ્રેસર જિન જે જપે, શ્રી વિજયાણુ દસૂરિંદ સેવક કહે ત્રિભુવન તે તપે. (૪) તે તપે ત્રિભુવન માંહે દિન દિન વધે ઉચ્છાહિ, તે તરી ભવજલમાં, જે ગ્રહ્યા તે નિજ માંહિ; જે ગ્રહ્યા તેં નિજ ખાંહિ સાહિબ તેને નરપતિ નમે, શ્રી વિજયાળુ દસૂરિદ્ર સેવક ભણે દાગ ઉપસમે (૫) ઉપસિમ અતિ ઉત્તમ પરખત પરે તનુ ચંગ, મદ મિર લેલુપ ભૃગ જે કરી કાપ અભંગ; જે કિર કાપ અભંગ મહામૃગ સમેવિડે તે લહે, શ્રી વિજયાળુ દસૂરિંદ સેવક કહે પ્રભુ જે વહે કેપ પ્રચંડ પૂછ છટા ઉદ્દંડ, કિર કલભ સુડા ફ્રેંડ સહસા કરે સતખંડ; સહસા કરે શતખંડ જિનવર સિંહુ મીઠુ તે નિવ કરે, શ્રી વિજયાણુ દસૂરિ≠ સેવક ભણે પ્રભુ મન જે રે. (૭)
મન જે વહે. (૬)
જે ધરે ગયણુસ્યું વાઢ વાજી સમી રસ નાદ, સિવ જીવ કરતા સાદ નાસે તજી ઉનમાદે; નાસે તજી ઉનમાદ જેથી દાવાનલ જલ તે ગણે, શ્રી વિજયાણુ દસૂવિંદ સેવક કહે પ્રભુ મુખ જે ભણે. (૮)
ભણે વદન ।।કાર દાડુ જિસિ અસિધાર, ભીષણ નયણુ વિકાર જે રીસના ભંડાર; જે રીસના ભંડાર ણિધર સિંદરા સરિખા હૂઈ, શ્રી વિજયાળુ દસૂરિદ સેવક ભણે પ્રભુ જેને જૂઈં. (૯) જેહને જૂઈ દેવિંદ જિહાં ભડિ સિંધુરતૢ હૈં, થરહરે પેખી મદ નાસે સુભટ આણું;