________________
-ર-સ્તોત્રાલિંદોદ
– ] [ ૬૭] શ્રી રાજવિજય ઉપાધ્યયરચિત
શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન, સરસતી માતા પદપંકજ નમી, શ્રી સંખેશ્વર પાસ જિણેસર, ગુણગાતાં સુખસંપત્તિ પામીઈ, હિતી મનની રે આસ જિણેસર.
શ્રી સંખેશ્વર જિનવર લેટીઈ, (આંકણી) (૧) નવમે વાસુદેવે સંખ વગાડીઓ, સંખપુર વાચ્યું રેગામ, જિ. પાસ જિણેસર તિહાંકને થાપીયા, સખેસર તિણે નામ.
જિશ્રી. (૨) કાસી દેસે નગરી વણારસી, અશ્વસેન તિહાં રાય; જિશે. લક્ષણ લક્ષિત અંગે શેભતી, વામદેવી રે માય. જિશ્રી. (૩) અહિ લંછન જસ ચરણે શોભત, વિઘન હરણ તતકાલ, જિ. ધરણે પદ્માવતી જેહની, નિતનિત પ્રતે રખવાલ. જિ. શ્રી. (૪) સંવત અઢાર ત્રીસે સંવછરે, વદિ નવમી માઘ માસ, જિ. શ્રી વિજયસેનસૂરે ભેટીયા, શ્રી સંખેસર પાસ. જિશ્રી. (૫) ધરમી ધામી હો શ્રાવક વીરજી, સંઘ સહિત પરિવાર; જિ. જાત્રા કરાવી હોશ્રી જિને ભાવસ્યું, સાથે બહુ અણગાર. જિ. શ્રી. (૬) આજ મને રથ ફલીઆ અમૃતતણુ, લાધુ ચિંતામણિ હાથ; જિ. સુરતરુફલીઓ ઘરનું આંગણે, લેટયા શ્રી જગનાથ. જિ. શ્રી. (૭) શ્રી વિજેધર્મસૂરિ તપગચ્છ ધણી, અહનિસ ધરેજ ધ્યાન; જિ. દિન દિન દોલત વધતી જેહની, આપે સહુ બહુ માન. જિ.
શ્રી(૮) Wાની શ્રી. જસવછના ભંડારની હસ્ત પ્રત ઉપરથી ઉતાર્યું."