________________
[ રદ્દર ]–
– શ્વર તીર્થવામાદેવીને નંદ, તુજ સેવા કરે સુર ઈદ્ર હે, જિ ભરાવિ દાદર વારે, પ્રભુ પાસ પ્રગટયા તિ વારે હા. જિ. (૨) ગંગા જમુના માંહે, ઘણું કાલ રહ્યા પ્રભુ ત્યાહે હો, જિ. ચંદ સૂરજ માનેં કલપે, સેહમ ઈશાને છે. જિ. (૩) બારમા દેવલેકે સ્વામી, લવણસમુદ્ર માંહે ગુણધામી હો, જિ. ભુવનપર્તિ વ્યંતર નગરે, ઈમ અરશી ઘણે અમરે હો. જિ. (૪) હરીયે અઠમ કીધો, તવ જાદવ હર્ષ પ્રસિદ્ધ હો, જિ. પદ્માવતી દેવી તુઠી, સંખેસર મૂરત દીઠી હો. જિ. (૫) હરીયે નમણુ જ કીધે, તવ યાદ અમૃત લીધે હો, જિ. જય જયકાર થયે પ્રભુ ત્યાંહિ, સંખેશ્વરેથાપ્યા ઉછાહેં હે.જિલ(૬) તું પ્રભુ દેવાધિદેવ, ચોસઠ ઈદ્ર કરેં તુમ સેવ હૈ, જિ. તું પ્રભુ અલ સ્વરૂપી, થાઈ દિનમાંહે ત્રણરૂપી છે. જિ(૭) ચિત્રી પુનમે પાસ, ભેટયા પ્રભુ અધિક ઉલ્લાસ હે; જિ. નિશારત્ન પ્રભુ તુમ્ય સ્ખ, જે લેટે તે લહે સુખ હોઇ જિ(૮) પન્નગ લંછન પ્રભુપદ સેવા, માગું હું તુમ પય સેવા હો, જિ. અનુચર તુમ હું દાસ, નિશદિન રહે તુમ પાસ હો. જિ. (૯) જે નરનારી ગુણ ગાસું, તેને ઘરે નિધ વાસે, જિ. શ્રી પુણ્યસૂરિ સુપસાઈ કહે કિંકર મૂગતાઅબ્ધિ હો.જિ*(૧)
૧આ સ્તવનની આ છેલ્લી કડીમાં કર્તાએ “શ્રી પુણ્યસૂરિ સુપસાંઈ, કહે કિકર મુગતાઅબ્ધિ હે,” એમ લખીને પિતાના નામને નિર્દોષ કર્યો લાગે છે. આમાં “મુગતા” એટલે “મોતી’ અને ‘અબ્ધિ એટલે “સાગર” એ પર્યાય મૂકીએ તે “મેતિસાગર” એવું નામ નીકળે છે. અને એ સમજણના આધારે આના કર્તા તરીકે “મોતીસાગર ” નામ લખ્યું છે. સંભવ છે કે એમાં ભૂલ પણ હેય.
* પાટણની મુ. જયવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું.