________________
- wતોત્ર-શોદ ]––
–[૨૬] મનમોહન મોહી રહ્યો, જિન જેવા સરીખે; દેવ સરવમાં દીપ, મેં પુન્ય પ . હારે મેં. (૨) પદ્માસન આસને ભલે, સદ્ધ વધુ મેલા, ભાલ તિલક દીપે ભલો, નાસા વંશ સુહાર્વે. હરે ના. (૩) વદન સરીખે ચંદેલ, ભવિયણ મનહિં ; મસ્તક મુગટ સોહામણે, કાને કુંડલ સોહિં, હરે કાવ્ય (૪) જે ભાર્વે ભવિયણ વાંદસે, તેહને સુખ દેવાઈ અલ્પ સંસારી હોઈ જે પ્રભુને સેવઈ. હરે જે. (૫) મેં તું સાહિબ પામિ, હવૅ અવર ન ધ્યાવું; રાત્ય દિવસ તો જાગતો, તેરા ગુણ ગાવું. હારે તેરા (૬) પરતા પૂરે પરિપરિ રે, અધિષ્ઠાયક દેવા; ધરણીધર પદમાવતી, કરે તોરી સેવા. હરે કરે તુજ દીઠે દુઃખ વીસર્યા, મુજ દાહ વલીઓ, ભવભીતનો સે ટલે, મુજ સાહિબ મલી. હરે મુજ૦ (૮) રાય રાણુ આવી મળ્યા, પ્રભુ સેવા કાજે; ભારીકર્મા જે હેઈ, દેવ દેખી લાજે. હરે દેવળ (૯) શુભવિજય સુખ વીનતી, પ્રભુ સુણજે કહી લાલવિજય કહિં ભવિ ભવિ,તુમ ચરણુઈ રહી. હાંરે તુમ (૧૦)
[ ૬૬ ].. શ્રીપુણ્યસૂરિશિષ્ય મોતીસાગરરચિત શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન
(દેસી–બિંદલીની ) શ્રી સંખેસર પાસ, તુમ ગુણ ગાઉ હું ઉલ્લાસ હે; જિનાજી વિનતડી અવધારે, ધન પિતા જસ જાણું ઈસ,
અશ્વસેન વખાણું છે. જિ. (૧)
૧૧