________________
kË 3
- [ शतेश्वर महातीर्थ
તુંહિ જ મુજ માત તું તાત વિખ્યાત ગિ, માત વામાર રાજ સ; અવનીપતિ અશ્વસેનાન્વયે રિ, ઉગીઓ ભવિ કમવિમલ હંસ. સકલ૦ (૫) સામિ સખેસરા પાસ પરમેસરા, તરણ પિર તેજ તુજ અધિક દીસ; તાહરું નામ અભિરામ જપતાં સદા, હર્ષ ભર હીઅટલું હેજી હીસ સકલ૦ (૬) પૂર મુજ કામિસ્તે કામિતસુરતરું, તાહરી ચાકરી વિજયવંતી; વિનયવંતા વિનયાદિ લચ્છી ઘણી, હાઇ તુજ નામથી વૃદ્ધિવંતી. સકલ॰ (૭) શુદ્ધ સમકિત મતિ ધરણુ પદ્માવતી, પાસની સેવ નિતમેવ સા; અનિશિ માનસ જેહનેં તું સેં, તેહનાં દુઃખ દારિદ્ર વારેં. સકલ૦ (૮)
( કલશ )
ઇમ થ્રુષ્ણેા સુખકર પાસ જિનવર સંખેસરપુર દિનકરું, પરિવાર સાર ઉદાર લચ્છીકરણ સુંદર સુરતરુ;
સંસાર પારાવાર તારક દંદદાગ દુ:ખહરુ, શ્રી જયવિજય કવિ ચરણ સેવક ગુણવિજય વંછિત કરુ. (૯) ધૃતિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવનમ્ શ્રી રાધનપુરે લિખિતં. ૧૭૩૨. [૬૫]
મુનિ લાવિજયવિરચિત શ્રી રામેશ્વર પાર્શ્વનાથ સ્તવન×
અાજસખી સખેસા નથણે મેં નિરખ્યો, દેખત પેખત પાસજી મારા જીવ હરખ્યો. હાંરે મારા જીવ હરખ્યા. (૧)
×પાટણની મુ. જસવિજયજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું.