________________
| ર૮ -
- શ્વર મઘાતીર્થકમઠ મેઘમાલી હુએ, પાસ ઉપરિ છે; દીખ્યા સમય જાણું પ્રભુ, દાન દેવા બઈઠે. હરે. (૫૪)
(ઢાલ) પિસ વદિ અગ્યારસિ દિન ભલિ રે લાલ, ચારિત્ર લ્યઈ મુનિચંદ
મેરુ પ્યારું રે, ચઉસઠ ઈદ તિહાં મિલઈ રે લાલ, ઉછવ કરઈ નર વંદ. મે. (૫૫) પાસ જિણોસર સુંદર રે લાલ, વામદેવી મલ્હાર, મે. અશ્વસેન રાયા કુલચંદલો રે, રૂપેિ રતિ ભરતાર. મે. (૫૬) ચૈત્ર વદિ ચર્થિ કેવલી લાલ, ત્રિગડું રચઈ સુરઈદ મે. સંઘ ચતુર્વિધ થાપીઓ રેલાલ, દેશના દિઈ આણંદ. મે(૫૭) ચત્રિીસ અતિશય શોભતું રે લાલ, વાણુ ગુણ પાંત્રિસ; મે પ્રાતિહાર્ય આઠઈ સહચરુ રે લાલ, ત્રણ જગિ કે ઈસ. મે(૫૮) શ્રાવણ સુદિ આઠમિ દિનઈ રે લાલ, મુગતિ પુહતાં પાસ; મે સંમેતગિરિવર ઉપરિ રે લાલ, કરઈ ઈદ્ર મહેચ્છવ ખાસ. એ. (૫૯)
(ઢાલ) સુંદર સંશુ છે લાલ, પુષ્યિ પાસ જિર્ણોદ. સંખેસર પુર રાજીએ રે, અશ્વસેન કુલચંદ દસમી ભવિ શિવવધૂ વરી રે, મેહનવલ્લી કંદ. સુંઠ (૬૦) અકબર સાહ પ્રતિબોધીએ રે, તપગચ્છ પૂનિમચંદ; શ્રી હીરવિજયસૂરીસરુ રે, સેવઈ સુર નર ઇંદ. સુંઠ (૬૧) તસ પદપંકજ મધુકરુ રે, શુભવજય સુખકંદ; સંકટ વિકટ નિવારતા રે કરતે ભવિકાનંદ. સુંઠ (દર) શ્રી વિજસેનસૂરિ પટધણું રે, શ્રી વિજયદેવસૂરીદ; તસ રાજ્યિ સ્તવન કરું રે, પ્રતિ જિહાં રવિચંદ. સુંઠ (૬૩)
18)