________________
બાપ-તોગદિરો]–
-[ ૧૭ ] શિર ટોપી ઓપઈ ખુંપાલી, કાનિ કડી વાંકડીઓ રે, હઈયહાર અને પમ સેહઈ, કડિ કરો જડી રે. સેરી. (૪૨) ધમધમ કરતા ઘુઘરા પાએ, મચમચતી મોજડીઓ રે, ઠમકઠમક એ પગલાં ભરતો, માતાનિ મનિ ચડીઓ રે. સેરી(૩) નાહના માંહિ રામત્ય રમતે, ફેરવઉ દડદડીઓ રે; માતા કુમર બોલવઈ હર્ષઈ, આવઈ દેતુ દડબડીઓ રે. સેરી. (૪૪) પૂનિમચંદ સમુ મુખ ટંકે, અણઆલી આંખડીઓ રે, કમલનાલ સમી બાંહડીઓ, પાંપિણિ કજ પાંખડીઓ રે.સે.(૪૫) સોહાગિણિ બધે લઈ ચડીઓ, કોટિ દીઈ પડાડીઓ રે; કુંડલ તાણુઈ માંમાં કરતાં, ઇંદ્રાણું કડિ ચડીઓ રે.સેરી(૪૬) સરખા સરખિ ટોલી મલીઓ, વાવરઉ સૂખડીઓ રે; સેરી માંહિ ફેરી દેઉ, રસ ઘુંટઈ સેલડીઓ રે. સેરી. (૪૭) ઈમ અનુકમઈ જગગુરુ વાધઈ, રૂપિં રતિપતિ ઘડીઓ રે, પાસ કુમર જાયુ જિણિ વેલા, તે સફ ચેઘડીએ રે. સેરી. (૪૮) સકલ મરથ પુષ્યિ ફલિઆ, સુત સુખ સાંપડીઓ રે; શુભવિજય પ્રભુના ગુણ ગાયા, હમ ભાગ્ય ઉઘડીએ રે.સેરી (૪૯)
(ઢાલ) નવ વન પ્રભુ પામીઓ, પરભાવતી રાણી, પરણી મનિ રંગ કરી, જાણે ઈંદ્ર ઇંદ્રાણી છે. હારે. (૫૦) એક દિન ગેખિ બાંઠો દેખઈ, પ્રભુજી બહુ જનનઈ; સેવક પૂછો ઈમ ભણઈ, પૂજવા તાપસનઈ. હરે. (૫૧) કતક જેવા આવીઓ, અહિ બલતુ દીઠે; અહે અજ્ઞાની દયા નહી, તાપસ થઈ બઈઠે. હારે. કાષ્ટ વિદારી કાઢીએ, પન્નગ તડફડતું, નમસ્કાર સંભળાવીઓ, ઇંદ્ર પદવી પહતું. હાંરે.