SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ [ 8 ] – – આશ્ચર મતીવૈતાઢય પરબત સાર, તિલકાપુરિ ભરતારક વિદત ગતસર એ, કે તિલકાવલી વરુ એ. (૧૧) તાસ કુખિ સુત સાર, અમરતણું અવતાર; કિરણગ વલી એ, નામ દિઈ મનિ રલી એ. (૧૨) વિદ્યાધરનું રાય, સંચમસ્ય લય લાયક ગિરિ કાઉસગ કરઈ એ,કે મનિ ઉપશમ ધરઈએ. (૧૩) પંચમ નરગથી આય, કમઠ જીવ અહિ થાય; મુનિવરતિણિ ડર્યું એ કે ધ્યાનથી નવિ ખસ્યું એ. (૧૪) બારર્મિ કલ્પિ જાય, કિરણગ સુર થાય; નરગિ પંચમિ અહિએ, પંચમ ભવલહિ એ. (૧૫) (ઢાલ) છઠું ભવ ભવિઓ હવઈ સુણ, જંબૂદીવ વખાણિ; પછિમવિદેહિં સુગધ વિજય તિહાં શુભંકરા નગરી જાણ. ગુણવંતા નિસુણે, પાસના દસ ભવસાર. (એ આંકણી) (૧૬) વજવીર્ય રાજા ષટખંડપતિ, લખમાવતી ભરતાર, કિરણગ વિદ્યાધર દેવ, તાસ કુર્મિ અવતાર. ગુણ૦ (૧૭) માય તાય હરખિ કરી ઠવિઓ, વાનાભ વર નામ; તાત રાજ્ય સુતનઈ દઈનઈ,ચારિત્રલ્યઈ અભિરામ. ગુણ૦ (૧૮) ખેમકર જિનવાણી સુણતાં, લાધુ ઉપશમ લાભ ચકાયુધ સુત રાજ્ય દેઈનિ, ચારિત્રલ્યઈ વનાભ. ગુણ (૧૯) ચઉદ પૂરવ ભણું કરી છે, લબધિ લહી આકાશ ઊડી સછવિજયમાં પડઉ, દેખી જલણ ગિરિ ખાસ ગુણ (૨૦) મુનિવર તિહાં કાઉસગિં રહીઉ, ધાનિ ધરઈ નવકાર; કમઠજીવ નરગહથી આવી, પામ્યું ભીલ અવતાર. ગુણ૦ (૨૧)
SR No.006291
Book TitleSankheshwar Mahatirh
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1942
Total Pages562
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy