________________
-સાપ-સ્તોત્રવિ-સો]
– ૨૨ ] [૩] શ્રી શુભવિજયકૃત શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન સરસતિ સામિણિ માય, આપુ મુજનિ પસાય, પાસ નિણંદ તણાએ, કે દસ ભવ ગાયવા એ. (૧) પિતનપુર અરવિંદ, રાજ કરઈ જિમ ઈદ, વિશ્વભૂતિ તસત એ, કે પુરેહિત ગુણનિલે એ. (૨) ધરણી અનુદ્ધરા તાસ, પુત્ર જણ્યા બે ખાસ; કમઠ મભૂતિ એ, કે બીજે સમકિતમતિ એ. (૩) મભૂતિની નારિ, કમઠિ ભવન મઝારિ; એકદા ભોગવી એ, કે રાય ખબરિ હવી એ. (૪) રાયિં કાઢ્યું જામ, તાપસ હુ તામ; ડુંગરિ તપ કરઈએ, કેમનિ મત્સર ધરઈએ. (૫) કમઠ પાય પ્રણમુવિ, મભૂતિ ખામેવિ; શિલા તલી ચાંપીએ, કે પહિલે ભવહૂએ એ. બીજો ભવ હવઈ જોઈ મરુભૂતિ હાથી હાઈ અરવિંદ મુનિવરુએ, કે દેખી સંયમ ધ એ. (૭) જાતિસમરણ પામિ, મન રાખ્યું તિણુઈ ઠામિ, કમઠ કૂકડ અહિ એ, કે હાથી ડર્યું સહી એ. ત્રીજઈ ભવિ દેવક, આઠમિ અમર વિલેકિ; નરગિ પંચમિ ગયું એ, કે કૂકડ સાપડુ એ. (૯) ચઉથુ ભવ હવઈ જાણિ, જમ્બુદ્વીપ વખાણિ;
પૂરવ વિદેહ જિહાં, કે સછવિજય તિહાં એ. (૧૦) ૧. પાટણની શ્રી વિજ્યજીના ભંડારની હસ્તપ્રત ઉપરથી ઉતાર્યું.