________________
– રો માર્ચતુજ દેહે વિભાવિત મેઘઘટાં, તુમ દરિસણુ અમૃત જેમ છટાં, તસ મંદિર લક્ષમી લીલ કરે,
સંખેસર (3) ગજ કેસરી દહન ફણીધરણું, જલરાશિ મહેદર બંધ ઘણું; એ સપ્ત મહાભય ભય ન કરે,
સંખેસર (૪) નિરો મહીમંડલ પંતુજ થકી, અતિશય અધિક કોઈ દેવ નથી, ભવજલનિધિ દુસ્તર તેહ તરે,
સખેસર (૫) પ્રભુ રૂપ સ્વરૂપ લિખિ ન શકે, પર દરસણ નામે તે ન ટકે ઘેર બેઠાં તે હિજ જેખ કરે,
સંખેસર (૬) જે કંઠ હવે તુઝ સ્તુતિમાલા, તે પામેં સઘલે જયમાલા; ચિતર્ચિત તેહનાં કાજ સરે,
સંખેસર૦ (૭) તેંહને ઉછરંગ સદેવ ઘણું, કાંઈ દ્વિવૃદ્ધિ સુખ પુત્રતણું અતિ સંકટ વિકટથી તે ન ડરે,
સખેસર (૮) અતિ દુર્જય કાંમ નિકામ કર્યો, ત્રીહું લેક લગે ઉપગાર કર્યો, સુંદર શિવ રામા તેહ વરે,
સખેસર (૯) અમૃત ૫ મીઠી તુઝ વાણી, જે બિરુદ ધારે પુરુસાદાણ; જગ અવિચલ વાચા તાસ કુરે.
સંખેસર (૧૦) ધન વામા જનની તુમ જાય, અશ્વસેન નરેસર કુલ આયા તુમ નામ થકી બહુ સુખ પાયા, બુધ કુયરવિજયશિખ્ય ગુણ
ગાયા. (૧૧) ઉક્ત પ્રતિને અંતે –“સંવત ૧૮૮૮ ના વર્ષે જેઠ સુદ ૪ દિને વાર શનિ શ્રી રાધિકાપુર (રાધનપુર) મધ્યે લખી આપ્યું છે. શ્રી ચિંતામણિ પ્રસાદાત.”